Gautam Adani પર આવી વધુ એક મોટી મુસિબત, ફરી શેરોમાં ગરબડીનો લાગ્યો આરોપ
OCCRP report on Gautam Adani: હિંડનબર્ગના રિપોર્ટ બાદ OCCRP રિપોર્ટે અદાણીની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૌતમ અદાણીએ શેર સાથે છેડછાડ કરી છે.
Gautam Adani Update: ગૌતમ અદાણીને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ OCCRP રિપોર્ટે અદાણીની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૌતમ અદાણીએ શેર સાથે છેડછાડ કરી છે. OCCRPના રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપે પોતાના શેર ખરીદીને સ્ટોક એક્સચેન્જમાં ગુપ્ત રીતે લાખો ડોલરનું રોકાણ કર્યું છે.
Vastu: યમની હોય છે આ દિશા, ભૂલથી પણ મહિલાઓ સૂતી વખતે ન રાખે પગ, છૂટાછેડાની આવશે નોબત
Poha Benefits: નાસ્તામાં કેમ ખાવા જોઇએ પૌંઆ, ફાયદા જાણશો તો તમે કરી શકશો નહી ના
2013-18 સુધી પોતાના ગ્રૂપના શેરમાં રોક્યા રૂપિયા
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) ના રિપોર્ટને Guardian અને Financial Times સાથે શેર કરવામાં આવ્યો છે. જેમાં અદાણી દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની વિગતો આપવામાં આવી છે. જેમાં અદાણી ગ્રૂપ દ્વારા મોરેશિયસમાં કરાયેલા ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2013 થી 2018 સુધી ગ્રૂપની કંપનીઓએ પોતાના શેરોમાં ગુપચુપ રીતે પૈસા રોક્યા છે.
Poha Benefits: નાસ્તામાં કેમ ખાવા જોઇએ પૌંઆ, ફાયદા જાણશો તો તમે કરી શકશો નહી ના
7 મિનિટની કેન્સર ટ્રીટમેન્ટ શું છે? આ દેશે દર્દીઓને આ સુવિધા આપવાનો કર્યો નિર્ણય
ગર્લફ્રેન્ડે એટલી જોર કિસ કરી કે ફાટી ગયો બોયફ્રેન્ડનો કાનનો પડદો, પછી...
OCCRP એ જોયા છે મેલ
OCCRP દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે મોરેશિયસ દ્વારા થયેલા ટ્રાંજેશકશન અને અદાણી ગ્રૂપના આંતરિક મેઇલને જોયા છે અને તે જ વાતનો ખુલાસો થયો છે. OCCRPએ જણાવ્યું કે આવા 2 કેસ જોવા મળ્યા છે જેમાં રોકાણકારોએ વિદેશી કંપનીઓ દ્વારા અદાણી ગ્રુપના શેર ખરીદ્યા અને વેચ્યા છે.
રક્ષાબંધન પર 200 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ, જાણો કઈ રાશિના જાતકોને થશે ફાયદો
PMGKAY: મોદી સરકારને લોકસભા જીતાડી શકે છે આ યોજના : 80 કરોડ લોકોને થશે ફાયદો
આ 2 રોકાણકારો લાંબા સમયથી અદાણી ગ્રુપ સાથે જોડાયેલા છે
રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 2 રોકાણકારોમાં નસીર અલી શબાન અહલી અને ચાંગ ચુંગ-લિંગનું નામ લેવામાં આવ્યું છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો લાંબા સમયથી અદાણી પરિવાર સાથે બિઝનેસ પાર્ટનર તરીકે કામ કરી રહ્યા છે. જો કે મીડિયા સંસ્થા કહી રહી છે કે હજુ સુધી એવા કોઈ પુરાવા નથી કે આ 2 રોકાણકારો દ્વારા રોકાયેલા પૈસા અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યા છે.
30 સેકન્ડનું કામ, ઇંફેક્શન અને બિમારીઓનું કામ થશે તમામ, દિનચર્યામાં સામેલ કરો આ આદત
ત્વચાને ચમકાવવાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે ચોખાનું ઓસામણ,જાણો ફાયદા
Government Scheme: મહિલાઓ માટે ખાસ છે આ સ્કીમ, મળશે 6000 રૂપિયા, જાણો શું છે શરતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube