નવી દિલ્હીઃ તો તમારી પાસે 5 રૂપિયાની જૂની નોટ  (5 Rupee Note) છે તો તમે ઘરે બેસી 30,000 રૂપિયાની કમાણી કરી શકો છો. આ વાત મજાક નથી પરંતુ આ સ્કીમ ખરેખર ચાલી રહી છે. જો તમારી પાસે પાંચ રૂપિયાની જૂની નોટ છે તો તમે મિનિટોની અંદર 30 હજારની કમાણી કરી શકો છો. તમારી જૂની અને દુર્લભ 5 રૂપિયાની નોટની અસલી કિંમત કેટલી છે તે તમે ઓનલાઇન પ્લેટફોર્મ antiques અને collectables પર જાણી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ જે 5 રૂપિયાની નોટથી તમને 30 હજાર મળશે તે નોટની કેટલીક ખાસિયત જોવી પડશે. તે માટે સૌથી પહેલા નોટ પર ટ્રેક્ટરની તસવીર હોવી જોઈએ. જે નોટને રેયર માનવામાં આવી છે જેમાં 786 નંબર પણ લખ્યો છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા જારી 786 નંબરવાળી નોટને ખુબ દુર્લભ માનવામાં આવી છે.


જો તમારી પાસે આ ફીચર્સની સાથે 5 રૂપિયાની નોટ છે તો તમે તેને coinbazzar.com પર ઓનલાઇન વેચી શકો છો. આ ખાસ પ્લેટફોર્મ જૂની નોટને બદલે અનેક ગણા રૂપિયા કમાવાની તક આપી રહ્યું છે. આવો તમને જણાવીએ જૂની નોટથી વધુ રૂપિયા કમાવાની પ્રોસેસ.


આ પણ વાંચોઃ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, પેટ્રોલે સદી પુરી કર્યા બાદ હવે ડીઝલની સદી


Coinbazzar.com પર 5 રૂપિયાની જૂની નોટ કઈ રીતે વેચશો. 


Step 1: સૌથી પહેલા coinbazzar.com ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.


Step 2: ખુદને સેલરના રૂપમાં રજીસ્ટર કરો.


Step 3: પોતાના નોટની તસવીરને આ પ્લેટફોર્મ પર અપલોડ કરો. નોટ વેચવા માટે તમારી જાહેરાત પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવશે. 


Step 4: તમારી જાહેરાત જોયા બાદ ઈચ્છુક વ્યક્તિ તમારો સંપર્ક કરશે. તમે તેની સાથે વાત કરી નોટ વેંચી શકો છો.


1 રૂપિયાની નોટ વેચી મેળવો 45000
Coinbazzar પ્લેટફોર્મ પર 1 રૂપિયાની જૂની નોટ રાખનાર વ્યક્તિ તેને વેચી 45 હજારની કમાણી કરી શકે છે. પરંતુ નોટ પર વર્ષ 1957માં તત્કાલીન ગવર્નર એચએમ પટેલની સહી હોવી જોઈએ અને નોટનો સીરિયલ નંબર 123456 હોવો જોઈએ. પ્લેટફોર્મ પર જૂના 1 રૂપિયાના બંડલની કિંમત 49,999 રૂપિયા છે. મહત્વનું છે કે 26 વર્ષ પહેલા ભારત સરકારે એક રૂપિટાની કરન્ટી નોટને બંધ કરી દીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube