Importance of PAN Card: PAN કાર્ડ એટલે કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ,,, હવે પાન કાર્ડ ખૂબ જરૂરી બની ગયું છે. ઘણી એવી જગ્યાએ પાન કાર્ડ વગર ચાલતું નથી. એટલું જ નહીં તેનો ઉપયોગ ફોટો ઓળખ કાર્ડ તરીકે પણ થાય છે. આજે અમે તમને એવા કામો વિશે જણાવી શું કે પાન કાર્ડ વગર શરૂ કે પૂર્ણ કરી શકતા નથી. આવકવેરા વિભાગે જાહેર કરી છે,, નિયમો અનુસાર, 31મી મે 2019થી દરેક વ્યક્તિ પાસે પાન કાર્ડ હોવું ફરજિયાત છે. જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો પાન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. પામ કાર્ડ બિઝનેશ કરી શકાતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


ઓછા ખર્ચે પોતાનો ધંધો! આ બિઝનેસથી દર મહિને કરો 10 લાખ રૂપિયા સુધીની કમાણી


PAN નહીં હોય તો પ્રોપર્ટી પણ નહીં ખરીદી શકાય, જાણો પાનકાર્ડની જરૂરીયાત અને નિયમો


સરકારના કારણે લોકોના ખિસ્સાં ખંખેરાશે, જગદીશ વિશ્વકર્મા જણાવે કે આજનું કામ કાલે કેમ?


બજેટ પહેલાં મોદી સરકારે આપી મોટી ભેટ, આજથી જ આ લોકોએ નહીં ભરવો પડે ઈનકમ ટેક્સ


જો તમે એક દિવસમાં અથવા એક જ સમયે અઢી લાખ રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવા માંગો છો, તો તમારે પાન કાર્ડની જરૂર પડશે. 


પ્રોપર્ટી વેચવા કે ખરીદવા માટે તમારે પાન કાર્ડની જરૂર પડશે. જો તમે 10 લાખ રૂપિયાથી વધુની સ્થાવર મિલકત વેચવા માંગતા હોવ તો PAN કાર્ડ હોવું જરૂરી છે. 


SIP માં રોકાણ કરવા માટે, PAN કાર્ડ, સરનામાનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને ચેકબુક જરૂરી છે. કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે, KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. 


જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા પાન કાર્ડ રાખો, કારણ કે કોઈપણ વાહન, પછી તે કાર હોય કે બાઇક, તેને પાન કાર્ડની જરૂર પડશે. 


પાન આધાર લિંક-
જો તમે બે લાખ રૂપિયાથી વધુનો સામાન ખરીદવા માંગતા હોવ તો કાયમી એકાઉન્ટ નંબર આપવો જરૂરી રહેશે. 


પાન કાર્ડ-
જો તમારે બેંક ખાતું ખોલાવવું હોય તો સૌથી પહેલા પાન કાર્ડન બનાવવું પડે. 


જો તમે રોકાણ માટે 50 હજારથી વધુનો જીવન વીમો લેવા માંગો છો, તો તમારે પાન કાર્ડની જરૂર પડશે.


આ પણ ખાસ વાંચોઃ


રામલલાનું મંદિર, ગુજરાતના આ નેતાનો છે અહમ રોલ : કરો તૈયારી આવી ગઈ છે અભિષેકની તારીખ


ઈટાલિયાને બહાર તગેડીને AAP એ ઈસુદાનને કેમ બનાવ્યાં ગુજરાતના પ્રમુખ? જાણો અંદરની વાત


મોતના ઓથાર હેઠળ ભણતર! વિકાસની વાતો અને ભરોસોની સરકારના રાજમાં શું આ રીતે ભણશે ગુજરાત


પ્રમોશન અપાવતો બંગલો એક પણ મંત્રીને ન ફાળવાયો, જાણો કોને મળ્યો મંદિરવાળો બંગલો