Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ટાંકી ફૂલ કરવાતાં પહેલાં જાણી લો આજનો ભાવ
Petrol-Diesel Rate: 19 એપ્રિલથી લોકસભાની ચૂંટણીઓ શરૂ થવા જઇ રહી છે. જોકે આ પહેલાં ફ્યૂલના ભાવને ઓછા કરવામાં આવ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓએ દેશના સ્થાનિક બજારો માટે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ દેશભરના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ લાગૂ થઇ ગયા છે.
Petrol-Diesel Price Update: સરકારી ઓઇલ કંપનીએ આજે એટલે કે 19 માર્ચ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Rates) જાહેર કરી દીધા છે. દરરોજ સવારે 6 વાગે દેશભરના પેટ્રોલ-ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવ્યા છે. જેના અનુસાર દેશના મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તો બીજી તરફ ઘણા રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. જ્યારે કેટલાક રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે. એવામાં તમે ઓઇલ ભરાવવા માટે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ (Petrol Diesel latest Price) ચેક કરી લો.
તમને જણાવી દઇએ કે દેશની સરકારી ઓઇલ કંપનીઓ જેમ કે ભારત પેટ્રોલિયમ (BPCL), હિંદુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ઇન્ડીયન ઓઇલ (IOL) ફ્યૂલ રેટ (Fuel Rates) જાહેર કરે છે, જે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઇલની કિંમત (Crude Oil Price) પર આધારિત હોય છે. જાણો જાણીએ આજે દેશભરમાં પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Rate Today) શું ભાવે વેચાઇ રહ્યું છે.
સાથળ અને BUMP પર જામેલી ચરબી થઇ ગાયબ, આજે શરૂ કરો આ 7 વસ્તુ
નહી નિરાશ કરે આ ઉપાય, મનમગતી સ્ત્રી કે પુરૂષને વશમાં કરવા અજમાવો લસણની કળીનો આ ટોટકો
ગુજરાતમાં આજે પેટ્રોલની કિંમત (Gujarat Petrol Price Today)
ગુજરાતમાં પેટ્રોલ સરેરાશ 94.95 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. તો બીજી તરફ એક દિવસ પહેલાંની વાત કરીએ તો 18 માર્ચના રોજ ગુજરાતમાં પેટ્રોલની કિંમત 94.94 રૂપિયા પ્રતિ લીટર એટલે કે ગઇકાલના મુકાબલે આજે પેટ્રોલના ભાવમાં 0.01 રૂપિયાનો વધારો થયો છે.
ગુજરાતમાં ગત 10 દિવસમાં પેટ્રોલના ભાવ
ગુજરાતમાં આજે પેટ્રોલની સરેરાશ કિંમત 94.95 રૂપિયા પ્રતિ લીટર છે. તો બીજી તરફ મહિનાની છેલ્લી તારીખે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની સરેરાશ કિંમત 96.94 રૂપિયા પ્રતિ લીટર હતી, જેની તુલનામાં ભાઅ હવે 1.99 ટકા ઘટ્યા છે. ગત 10 દિવસમાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ સરેરાશ 94.95 રૂપિયા પ્રતિ લીટર છે.
દિલદાર દાદા...ઘોડિયામાં રમતાં પૌત્રને બનાવી દીધો બિલેનિયર,ગિફ્ટ કર્યા 240 કરોડના શેર
Tips: હોળી રમતાં મોઘોંદાટ ફોનમાં પાણું જતું રહે તો? આ જુગાડથી હજારો રૂપિયા બચી જશે
ગુજરાત | પેટ્રોલ-ડીઝલના ભાવ |
18 March 2024 | ₹94.94 |
17 March 2024 | ₹94.86 |
16 March 2024 | ₹94.94 |
15 March 2024 | ₹96.58 |
14 March 2024 | ₹96.90 |
13 March 2024 | ₹96.81 |
12 March 2024 | ₹96.86 |
11 March 2024 | ₹96.94 |
10 March 2024 | ₹96.88 |
9 March 2024 | ₹96.90 |
આજે યુપીમાં પેટ્રોલની કિંમત (Petrol Price Today) માં 18 પૈસાનો ઘટાડો થયો છે. ત્યાબાર અહીં પેટ્રોલ 94.37 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળે છે. જ્યારે ડીઝલની કિંમત (Diesel Price Today) 21 પૈસા ઘટીને 87.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપુરામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol and Diesel Prices Today) ઘટાડો થયો છે .
ધમાકો કરવા જઇ રહી છે એક Cryptocurrency, રોકાણકારોને કરી શકે છે માલામાલ
જાણિતી અભિનેત્રીનો ચોંકવનારો ખુલાસો, તેણે મારું સ્કર્ટ ઉંચું કરીને અંદર હાથ નાખો અને
અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તો બીજી તરફ આંધ્રપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, પંજાબ અને તમિલનાડુમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થોડો વધારો (Petrol Diesel Price Today) જોવા મળ્યો છે.