Best Multibagger Penny Stocks: ચીની ઉદ્યોગની એક સ્મોલ કેપ કંપની પિકાડિલી એગ્રો ઇંડસ્ટ્રીઝના શેરોમાં સતત તેજી જોવા મળી રહી છે. શુક્રવારે આ શેરમા 5% ની તેજી જોવા મળી અને આ ₹474.30 રૂપિયાના ઇંડ્રા ડે હાઇ પર પહોંચી ગયો. આ તેના 52 મા વીકનો નવો હાઇ પ્રાઇસ પણ છે. તમને જણાવી દઇએ કે શેરોએ પોતાના રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. એક સમયે આ પેની સ્ટોક હતો, તેને લાંબા ગાળામાં 2,38927% નું રિટર્ન આપ્યું છે. ફેબ્રુઆરી 2003 માં આ શેરની કિંમત 18 પૈસા હતી. એટલે કે ત્યારથી અત્યાર સુધીમાં તેણે 1 લાખના રોકાણકારોને 23 કરોડથી વધુ કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળા
Surya Gochar: આગામી 22 દિવસ આ રાશિઓને મળશે ધમાકેદાર ફાયદો, સૂર્યદેવ ચમકાવશે ભાગ્ય


એક વર્ષમાં 800%થી વધુ વધ્યો
આ શેરે છેલ્લા 3 વર્ષમાં તેના રોકાણકારોને અનેક ગણું વળતર આપ્યું છે. ત્રણ વર્ષમાં સ્ટોક 3825 ટકાથી વધુ વધ્યો છે. માર્ચ 2021માં આ શેરની કિંમત ₹10.9 હતી, જે હાલમાં વધીને ₹474.30 થઈ ગઈ છે. દરમિયાન, તે છેલ્લા 1 વર્ષમાં ₹45.35 થી લગભગ 849 ટકા વધ્યો છે. આ વર્ષે 2024 એટલે કે YTDમાં શેરે અત્યાર સુધીમાં 4 માંથી 3 મહિનામાં સકારાત્મક વળતર આપ્યું છે અને તે 56 ટકા વધ્યો છે.


Playing 11: પંજાબ-ગુજરાતની વચ્ચે મુકાબલો, પ્લેઇંગ 11 માં થઇ શકે છે આશ્વર્યજનક ફેરફાર
 


52 સપ્તાહની નીચી કિંમત ₹45.20


માર્ચમાં 16 ટકાથી વધુ ઘટ્યા બાદ એપ્રિલમાં અત્યાર સુધીમાં શેરમાં 42 ટકાથી વધુનો વધારો થયો છે. દરમિયાન, તે ફેબ્રુઆરીમાં 21 ટકાથી વધુ અને જાન્યુઆરી 2024માં 8 ટકાથી વધુ વધ્યો છે. શેર આજે 19 એપ્રિલ, 2024 ના રોજ તેની રેકોર્ડ ઉચ્ચતમ ₹474.30 પર પહોંચ્યો હતો. તેની 52 સપ્તાહની નીચી કિંમત ₹45.20 છે. તમને જણાવી દઈએ કે સ્ટોક માર્કેટ એનાલિસ્ટ MarketsMojoએ Piccadilly Agro Industries માટે 'Buy' રેટિંગ આપ્યું છે.


16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવ