કેતન જોશી, અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતથી મુલાકાતે છે. ત્યારે ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. તો સાથે જ સાથે અમદાવાદમાં વીએસ હોસ્પિટલ તેમજ શોપિંગ ફેસ્ટીવલનું પણ ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે ઝી 24 કલાક પાસે છે પીએમના ગુજરાત પ્રવાસની એક્સક્લુસીવ માહીતિ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ
- 17મી જાન્યુઆરી  12-25 કલાકે દિલ્હી એરપોર્ટથી રવાના થશે
- 2 કલાકે પહોંચશે અમદાવાદ એરપોર્ટ
- 2.20 કલાકે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હેલીપેડ પહોંચશે
- 2-30 કલાકે વાઈબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શો માં આપશે હાજરી
ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરાવશે.1 કલાક કાર્યક્રમમાં રહેશે હાજર

અશોક લેલૈંડનો ફ્યૂચર પ્લાન, ટૂંક સમયમાં અમદાવાદમાં દોડશે ઈલેક્ટ્રિક બસો, PM મોદી આપશે ભેટ


- 3-35 કલાકે અમદાવાદ જવા રવાના
- 4 કલાકે વી.એસ હોસ્પિટલ પહોચશે
સરદાર વલ્લભ ભાઇ પટેલ હોસિપટલનું કરશે, લોકાર્પણ સભાને પણ કરશે સંબોધન


- 5.30 કલાકે રીવરફ્ન્ટ પહોચશે
શોપિંગ ફેસ્ટીવલનુ કરશે ઉદઘાટન


- 6.35 વાગે અમદાવાદ થી ગાંધીનગર જવા થશે રવાના
- 7 વાગે મહાત્મા મંદિર પહોચશે
મહાત્મા મંદિરમા 2 કલાક સુઘી રહેશે રોકાણ
ગાલા ડિનરનું આયોજન
વાઈબ્રન્ટમાં આવેલા વિવિધ દેશના ડિગ્નીટરીઓ સાથે કરશે ગાલા ડિનર

Vibrant Gujarat: રજૂ થશે ઉડતી કારનું મોડલ, 5 દેશોના PM લેશે ભાગ


- 9.15 વાગે રાજભવન જવા રવાના
રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે
ભાજપ ના સાસંદો ધારાસભ્યો તથા પદાધિકારીઓ સાથે કરી શકે છે બેઠક

સુરતથી શાહજહાં જવું હોય તો આ છે ફ્લાઈટનું શિડ્યૂલ અને ટિકિટનો ભાવ


18 જાન્યુઆરીએ 8.30 કલાકે મહાત્મા મંદિર પહોચશે
- 8.30 થી 9.45 વિવિધ ડિગ્નીટરી સાથે કરશે બેઠક
- 10 કલાકે વાઇબ્રન્ટ સમિટ 2019 નુ કરશે ઉદઘાટન
- 1.30 કલાકે ડિગ્નીટરી સાથે લંચ
- 2 થી 5 વાગ્યા સુધી વિવિધ દેશના પ્રતિનિધી મંડળ સાથે 1 ટુ 1 મીટીંગ કરશે
- 5-30 થી 6.30  દરમ્યાન 2 દેશો વચ્ચે દ્વિ પક્ષીય ચર્ચા 
- 6.40 એ લેસર લાઇટ શો નુ કરાશે ઇનોગ્રેશન
- 7-30 એ ડિગ્નીટરી સાથે ગાલા ડિનર
- 8-35 એ દાંડી કુટિર ની લેશે મુલાકાત
- 8.45  એ રાજભવન જવા રવાના. રાત્રિ રોકાણ રાજભવન કરશે

બજેટ 2019: એજ્યુકેશન સસ્તુ કરવા માટે GST માં રાહત આપી શકે છે સરકાર, મંત્રીએ કર્યું પ્રોમિસ


19 જાન્યુઆરીએ સવારે 11 કલાકે રાજભવન થી અમદાવાદ જવા રવાના થશે
- 11.25 એ અમદાવાદ એરપોર્ટ થી સુરત જવા રવાના થશે
- 12.20 એ સુરત એરપોર્ટ પહોચશે
- 1.05 એ સીલવાસા હેલિપેડ પહોચશે