નવી દિલ્હી: આર્થિક મોરચે ખરાબ સમાચાર સામે આવ્યા છે. દેશના વિકાસની ગતિ વધુ ધીમી પડી છે. બીજી તરફ બીજા ત્રિમાસિક વિકાસ દર (GDP) ઘટીને 4.5% પહોંચી ગયો છે. આ ગત 6 મહિના સૌથી નીચલા સ્તર પર છે. પ્રથમ ત્રિમાસિકમ્માં વિકાસ દર (GDP) 5% રહ્યો હતો. સરકારે શુક્રવારે સાંજે આંકડા જાહેર કર્યા હતા. સરકારના તમામ પ્રયત્નો છતાં આમ થઇ રહ્યું છે. એટલે કે સ્પષ્ટ છે કે ઇકોનોમી ICU માં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બગડતી ઇકોનોમીની 6 મોટી વાતો
- વિકાસ દર (GDP) માં સતત ઘટાડો, 6 વર્ષમાં સૌથી ઓછો
- ઓક્ટોબર મહિનામાં છુટક મોંઘવારી 16 મહિનાના ઉપરના સ્તર પર
- બેરોજગારીમાં સતત વધારો, 2017-18 માં 6.1%


બજાર માલામાલ: મંદીના માહોલ વચ્ચે શેરબજારમાંથી કેવી રીતે કરશો કમાણી


- ઓક્ટોબરમાં સતત ત્રીજા મહિને નિર્યાતમાં ઘટાડો
- બેકિંગ અને હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાં સમસ્યાઓ
- ઓટો, ટેલિકોમ, બેન્ક સહિત ઘણા સેક્ટરોમાં છટણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube