નવી દિલ્હી: ફ્રેન્ચ ઓટો મેકર રેનોલ્ટ (Renault) ટૂંક સમયમાં Triber કાર લોન્ચ કરવા જઇ રહી છે. જોકે, તેની બુકિંગ શરૂ થઇ ગઇ છે. 11000 રૂપિયા આપી આ કારનું બુકિંગ કરાવી શકાય છે. આ કાર 28 ઓગસ્ટના લોન્ચ કરવામાં આવશે. મળતી જાણકારી અનુસાર, આ કાર માત્ર પેટ્રોલ એન્જિનમાં આવશે. જો કે, મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વેરિએન્ટમાં મળશે. આ એક 7 સીટર કાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વેચાણમા ભારે ઘટાડા બાદ Hyundai મોટરે 'નો પ્રોડક્શન ડે'ની કરી જાહેરાત


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...