ભારતના વિકાસ એન્જિન તરીકે જોવાતા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ આકારના વ્યવસાયો (MSME) ની દેશની સમૃદ્ધિ અને 'અમૃતકાળ'ની યાત્રાને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા છે. આજે MSME નવી નોકરીઓનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે અને વિભિન્ન પ્રકારની ચીજો અને સર્વિસિસનું ઉત્પાદન કરે છે. આ ક્ષેત્ર દેશની જીડીપીનો લગભગ એક તૃતિયાંશ ભાગ છે. આ સાથે જ આ ક્ષેત્ર રોજગારમાં વધારો કરે છે અને તક પણ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SAP ડેર ટુ ડ્રીમ 2022 અવોર્ડ્સનો હેતું MSME નાયકોનું સન્માન કરવું, સકારાત્મક સામાજિક આર્થિક પ્રભાવને પ્રોત્સાહન આપવું, વધુ તકો શોધવી અને 'ડિજિટલ માનસિકતા' નો ઉપયોગ કરવા માટે તેમના દુરંદર્શી ઉત્સાહનું પ્રદર્શન કરવું અને જશ્ન મનાવવાનું છે. આ અવોર્ડ ઝી બિઝનેસની સાથે પાર્ટનરશિપમાં અપાઈ રહ્યા છે. 


Dare to Dream Awards 2022 પર જાઓ અને ઈનોવેશનના આ ઉત્સવનો ભાગ બનવા માટે 29 ઓક્ટોબર પહેલા તમારું નામાંકન જમા કરાવો. તમારી નામાંકન પ્રક્રિયા શરૂ કરો. Start your nomination process.


SAP વિશે
SAP ની રણનીતિ દરેક બિઝનેસને સુચારું રીતે ચલાવવામાં મદદ કરે છે. આ એપ્લિકેશન સોફ્ટવેરમાં માર્કેટ લીડર છે. અમે તમામ પ્રકારની ઈન્ડસ્ટ્રીની દરકે પ્રકારની કંપનીઓને સર્વશ્રેષ્ઠ આપવામાં મદદ કરીએ છીએ. દુનિયાના કુલમાંથી 87 ટકા ગ્લોબલ કોમર્સ SAP સિસ્ટમને સ્પર્શે છે. આપણી મશીન લર્નિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને એડવાન્સ એનાલિટિકલ ટેક્નોલોજી કારોબારને સ્થાયી સફળતા વ્યવસાયમાં ફેરવવામાં મદદ કરે છે. 


SAP લોકો અને સંસ્થાઓને ઊંડાણપૂર્વક વેપારી દ્રષ્ટિકોણ આપવામાં મદદ અને સહયોગને પ્રોત્સાહન આપે છે. જેથી કરીને તમે તમારા પ્રતિસ્પર્ધી કરતા આગળ નીકળી શકો. વધુ માહિતી માટે  SAP.com વેબસાઈટની મુલાકાત લો. 


ઝી બિઝનેસ વિશે
ઝી બિઝનેસ દેશની નંબર 1 હિન્દી બિઝનેસ ન્યૂઝ ચેનલ છે. આ તમારી ચેનલ નફા અને સંપત્તિ માટે છે. ચેનલે તેના નવીન પ્રોગ્રામિંગ અને બિઝનેસ ન્યૂઝને 24x7 બતાવવાની પાથ-બ્રેકિંગ વ્યૂહરચના દ્વારા બિઝનેસ ન્યૂઝમાં ક્રાંતિ લાવી છે. ZEE બિઝનેસ ખરેખર ભારતના પરિવર્તનનું પ્રતિબિંબ છે. અમારું પ્રોગ્રામિંગ અસાધારણ રીતે તીક્ષ્ણ છે, જેમાં વૈશ્વિક બજારોથી માંડીને ઘરેલું ફ્રેન્ચાઇઝી સુધીના અસંખ્ય વિષયોને આવરી લેવામાં આવ્યા છે, સૌથી પ્રભાવશાળી મુદ્દાઓથી લઈને તમારા પૈસા ક્યાં હોવા જોઈએ. તમને જાણ કરે છે, તમને સશક્ત બનાવે છે. અમે એવી સામગ્રી અને પ્રોગ્રામિંગને તૈયાર કરીએ છીએ જે તમારી વ્યાપારી કુશળતાને વધારે છે.  ઝી બિઝનેસ જુઓ , બદલાતા ભારતને જુઓ..Visit: http://www.zeebiz.com