SBI Recruitment 2021: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં (SBI) નોકરી શોધી રહેલા યુવાનો માટે સારી તક છે. આ માટે SBI એ વિવિધ વિભાગોમાં એપ્રેન્ટિસની પોસ્ટ્સ પર ભરતી (SBI Recruitment 2021) માટે અરજીઓ માંગે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ (SBI Recruitment 2021) માટે અરજી કરવા માંગતા હોય તેઓ SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને એપ્લાય કરી શકે છે. આ પોસ્ટ્સ (SBI Recruitment 2021) માટે અરજી કરવાની 26 જુલાઈ 2021 છેલ્લી તારીખ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત ઉમેદવારો સીધા આ લિંક https://www.sbi.co.in/web/careers#lattest પર ક્લિક કરીને પણ પોસ્ટ્સ (SBI Recruitment 2021) માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત તમે આ લિંક https://www.sbi.co.in/documents/77530/11154687/05072021_SBI+-+APPRENTICE+Advt+for+Website.pdf દ્વારા પણ સત્તાવાર સૂચના (SBI Recruitment 2021) જોઈ શકો છો. આ ભરતી (SBI Recruitment 2021) પ્રક્રિયા અંતર્ગત દેશભરની વિવિધ બેંકોમાં એપ્રેન્ટિસની કુલ 6100 જગ્યાઓ ભરવામાં આવશે.


આ પણ વાંચો:- Amazon સાથે દરરોજ માત્ર 4 કલાક કરો કામ, મહિને થશે Rs 60 હજાર જેટલી કમાણી, જાણો વિગત


SBI Recruitment 2021 માટેની મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઇન અરજી કરવાની પ્રારંભ તારીખ - 6 જુલાઈ 2021
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ - 26 જુલાઈ 2021


આ પણ વાંચો:- Salman Khan અધધધ... રૂપિયાનો માલિક, સંપત્તિનો આકંડો જાણી ચોંકી ઉઠશો


SBI Recruitment 2021 માટેની ખાલી વિગતો
કુલ પોસ્ટ્સ - 6100


વર્ગ મુજબની ખાલી જગ્યા
સામાન્ય- 2577 પોસ્ટ્સ
EWS- 604 પોસ્ટ્સ
ઓબીસી- 1375 પોસ્ટ્સ
એસસી- 977 પોસ્ટ્સ
એસટી- 567 પોસ્ટ્સ


આ પણ વાંચો:- આધારકાર્ડ સાથે નહીં થાય છેડખાની!  આવી રીતે લોક કરો આધાર નંબર અને બાયોમેટ્રિક, જાણી લો શું છે પ્રોસેસ


SBI Recruitment 2021 માટે પાત્રતા માપદંડ
ઉમેદવારો માન્ય યુનિવર્સિટી/ સંસ્થામાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ.


SBI Recruitment 2021 માટેની વયમર્યાદા
ઉમેદવારોની વયમર્યાદા 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


આ પણ વાંચો:- લાઇટ કપાઇ જશે તો વિજ કંપની તમને આપશે વળતર! ખૂબ 'પાવરફૂલ' છે સરકારનું નવું બિલ


SBI Recruitment 2021 માટે અરજી ફી
જનરલ / ઓબીસી / ઇડબ્લ્યુએસ ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 300 /- ભરવાની જરૂર છે જ્યારે એસસી / એસટી / પીડબ્લ્યુડી ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.


SBI Recruitment 2021 માટે શિષ્યવૃત્તિ
રૂપિયા 15000


આ પણ વાંચો:- જેઠાલાલ માટે પ્રથમ પસંદગી હતી આ એક્ટરો, દિલીપ જોશી ના હોત તો જાણો કોણ બનતું જેઠાલાલ


SBI Recruitment 2021 માટેની પસંદગી પ્રક્રિયા
ઓનલાઇન લેખિત પરીક્ષા
સ્થાનિક ભાષાનું પરીક્ષણ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube