Stock Market Opening: શેરબજારમાં આજે તેજીનો માહોલ, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
વૈશ્વિક બજારથી મળતા મજબૂત સંકેતોના પગલે આજે શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા અને મજબૂત સ્થિતિમાં હાલ જોવા મળી રહ્યા છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ સપાટો બોલાવ્યો. કોરોબારની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 597.53 પોઈન્ટ ચડીને 55,365.15 ના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી 16,562.80 પોઈન્ટ પર ખુલ્યો.
Stock Market Updates: વૈશ્વિક બજારથી મળતા મજબૂત સંકેતોના પગલે આજે શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા અને મજબૂત સ્થિતિમાં હાલ જોવા મળી રહ્યા છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ સપાટો બોલાવ્યો. કોરોબારની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 597.53 પોઈન્ટ ચડીને 55,365.15 ના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી 16,562.80 પોઈન્ટ પર ખુલ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube