શેર બજારમાં નુકસાન ગયું હોય તો થઈ જશે ભરપાઈ, ખરીદી લો આ 5 Stocks,15 દિવસમાં થશે સારી કમાણી
Stock to Buy: રેકોર્ડ હાઈ બજારમાં બ્રોકરેજ હાઉસ Axis Direct એ 5 શેરમાં ખરીદીની સલાહ આપી છે. તેના ટાર્ગેટ, સ્ટોપલોસ અને એન્ટ્રી લેવલ આપ્યા છે.
Stock to Buy: સ્થાનીક શેર બજારમાં મંગળવારે તેજી જોવા મળી અને સેન્સેક્સ 391 પોઈન્ટ ઉછળી નવી રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયો છે. ઓટો અને ડેલી યૂઝનો સામાન બનાવનારી કંપનીના શેરમાં ખરીદી અને વિદેશી સંસ્થાગત ઈન્વેસ્ટરોના મૂડી પ્રવાહથી નિફ્ટી પણ નવા શિખરે પહોંચી ગયો છે. રેકોર્ડ હાઈ બજારમાં બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટએ પાંચ શેરમાં ખરીદીની સલાહ આપી છે. તેમાં Dabur India, Apollo Tyres, Aarti Surfactant, Latent View અને CEAT સામેલ છે. બ્રોકરેજે સ્ટોક્સ પર 5-15 દિવસની દ્રષ્ટિએ પોઝીશન લેવાની સલાહ આપી છે. તેના ટાર્ગેટ, સ્ટોપલોસ અને એન્ટ્રી લેવલ આપ્યા છે.
Dabur India Share Target Price
બ્રોકરેજ ફર્મ Axis Direct એ Dabur India પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 650 છે. સ્ટોપલોસ 622 છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ 630 રૂપિયા છે.
Apollo Tyres Share Target Price
એક્સિસ ડાયરેક્ટએ Apollo Tyres પર BUY સલાહ આપી છે. ટાર્ગેટ 560 છે. સ્ટોપલોસ 531 રૂપિયા છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્જ 537 રૂપિયા છે.
આ પણ વાંચોઃ 1 કરોડ કર્મચારીઓ માટે મોટા સમાચાર! આઠમાં પગાર પંચનું પ્રપોઝલ મળ્યું, બજેટમાં.......
Aarti Surfactant Share Target Price
બ્રોકરેજ હાઉસે Aarti Surfactant પર ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 820 છે. સ્ટોપલોસ 712 છે, શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્જ 730-746 રૂપિયા છે.
Latent View Share Target Price
બ્રોકરેજ ફર્મ Axis Direct એ Latent View પર બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 574 છે. સ્ટોપલોસ 510 રૂપિયા છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્જ 515-522 રૂપિયા છે.
CEAT Share Target Price
Axis Direct એ CEAT પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 2906 રૂપિયા છે. સ્ટોપલોસ 2618 રૂપિયા છે. શેરમાં એન્ટ્રી પ્રાઇઝ રેન્ડ 2664-2690 રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ આ શેરમાં ખરીદીની સલાહ બ્રોકરેજ હાઉસે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજાર જોખમો અધીન છે, રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)