10 દિવસમાં જોરદાર કમાણી કરાવશે આ 2 જેમ્સ સ્ટોક, નબળા બજારમાં ખરીદી લો
Stocks to Buy for 10 days: બ્રોકરેજ હાઉસ HDFC Securities એ એવા 3 શેર પર પોતાનો કોલ આપ્યો છે, જેમાં આગામી 10 દિવસમાં સારી મૂવમેન્ટ બની શકે છે અને શાનદાર નફો થઈ શકે છે.
Stocks to Buy for 10 days: શેર બજારમાં શુક્રવારે બિકવાલી જોવા મળી હતી. આ ઘટાડા વચ્ચે પોઝિશનલ ટ્રેડર્સ માટે ઘણા શેર સારી વેલ્યુએશન પર જોવા મળી રહ્યાં છે. બ્રોકરેજ હાઉસ HDFC Securities એ 2 એવા શેર પર પોતાનો કોલ આપ્યો છે, જેમાં આગામી 10 દિવસમાં સારી મૂવમેન્ટ બની શકે છે અને શાનદાર કમાણી કરાવી શકે છે. આ સ્ટોક્સમાં Sunteck Realty અને HealthCare Global સામેલ છે.
Sunteck Realty
Sunteck Realty ના HDFC Securities એ મોમેન્ટમ પિક બનાવ્યો છે. ટાર્ગેટ 620 છે. સ્ટોપલોસ 562 રાખવાનો છે. CMP 583 છે. સ્ટોકમાં 10 દિવસની દ્રષ્ટિએ રોકાણ કરવાનું છે. તેમાં 575 ના લેવલ પર એડ કરવાનો છે.
બ્રોકરેજનું કહેવું છે કે સ્ટોક સામાન્ય ઘટાડા/સાઇડવેઝ કંસોલિડેશન બાદ અપસાઇડ બાઉન્સ દેખાડવા માટે તૈયાર છે. શોર્ટ ટર્મનો ટ્રેન્ડ પોઝિટિવ થયો છે.
આ પણ વાંચોઃ 16 વર્ષની ઉંમરે નક્કી કરેલું અબજોપતિ બનીશ! ભણ્યો નહીં પણ અંબાણીથી આગળ છે આ ગુજરાતી
HealthCare Global ને HDFC Securities એ મોમેન્ટમ પિક બનાવ્યો છે. ટાર્ગેટ 432 રાખવાનો છે. CMP 410 છે. સ્ટોકમાં 10 દિવસની દ્રષ્ટિએ રોકાણ કરવાનું છે. તેમાં 387 ના લેવલ પર એવરેજ કરવાનો છે.
બ્રોકરેજનું કહેવું છે કે સ્ટોક પોતાના શોર્ટ ટર્મ કંસોલિડેશનથી બ્રેકઆઉટ થઈ ગયો છે. ડેલી ચાર્ટ પર હાયર ટોપ અને હાયર બોટમ બની રહ્યો છે. ડેલી ચાર્ડ પર બુલિશ સેન્ટીમેન્ટ છે. (CMP: 5 સપ્ટેમ્બર 2024)
(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસે આપી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ સંબંધિત નિર્ણય લેતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)