નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી વસ્તુઓ જોવા મળે છે કે તેના પર પોતાની નજર હટાવવી મુશ્કેલ થઇ જાય છે. આવા રસપ્રદ સામચારો ખૂબ જલદી વાયરલ થઇ રહ્ય છે. ઓનલાઇન (online) શોપિંગ તો તમે બધા કરતા હશો અને ડિલીવરી (delivery) માટે તેના પર ઘર અથવા ઓફિસનું એડ્રેસ પણ લખત હશો પરંતુ સોશિયલ મીડિયા પર છવાયેલા આ પેકેટ પર એક અલગ જ પ્રકારનું એડ્રેસ જોવા મળી રહ્યું છે. જેને એકવાર જોયા પછી ઘણી વાત તેના પર તમારી નજર પડશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube