Top Global Brokerage Stocks: વિદેશી બજારોમાંથી મજબૂત સંકેતોની અસર સ્થાનિક બજારો પર જોવા મળી રહી છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. દરમિયાન, વૈશ્વિક બ્રોકરેજ હાઉસે સેન્ટિમેન્ટ્સ અને કોર્પોરેટ અપડેટ્સના આધારે પસંદ કરેલા શેરો પર તેમની સંબંધિત રોકાણ વ્યૂહરચના બહાર પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમાં ખરીદવા, રાખવા  કે (Buy, Hold or Sell)વેચવાની સલાહ છે. આજે અમે બ્રોકરેજ હાઉસના અહેવાલોમાંથી ગુણવત્તાયુક્ત શેરો લીધા છે. આ પસંદ કરેલા શેરોમાં JSPL, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિન્દાલ્કો, બજાજ ફાઈનાન્સ, ટાટા મોટર્સ, ગોદરેજ કન્ઝ્યુમર, મણપ્પુરમ ફાઈનાન્સ, કોનકોર્ડ બાયોટેક, વોડાફોન આઈડિયા જેવા શેરોનો સમાવેશ થાય છે.


JSPL
Macquarie on JSPL (CMP: 678) 
Upgrade to Outperform from Neutral, Target raised to 808 from 557 


JSW Steel
Macquarie on JSW Steel (CMP: 756) 
Upgrade to neutral from Underperform, Target raised to 841 from 641 


Tata Steel
Macquarie on Tata Steel (CMP: 125) 
Maintain Outperform, Target raised to 151 from 120 


Coal India
Macquarie on Coal India (CMP: 289) 
Maintain Outperform, Target raised to 322 from 245 


Hindalco
Macquarie on Hindalco (CMP: 471) 
Maintain Outperform, Target raised to 562 from 516 


Bajaj Finance
Jefferies on Bajaj Finance (CMP: 7851) 
Maintain Buy, Target 8830 


Tata Motors
BoFA Sec on Tata Motors (CMP: 620) 
Maintain Buy, Target 750 


Morgan Stanley on Tata Motors (CMP: 620) 
Maintain Overweight, Target 711 


Nomura on Tata Motors (CMP: 620) 
Maintain Buy, Target 786 


Godrej Consumer
Morgan Stanley on Godrej Consumer Products (CMP: 978) 
Maintain Overweight, Target 1072 


Jefferies on Godrej Consumer Products (CMP: 978) 
Maintain Buy, Target 1200 


Goldman Sachs on Godrej Consumer Products (CMP: 978) 
Maintain Buy, Target cut to 1185 from 1200 


Nomura on Godrej Consumer Products (CMP: 978) 
Maintain Buy, Target 1225 


Macquarie on Godrej Consumer Products (CMP: 978) 
Maintain Neutral, Target 1085 


Manappuram Finance
Morgan Stanley on Manappuram Finance (CMP: 141) 
Maintain Overweight, Target 183 


Concord Biotech
Jefferies on Concord Biotech (CMP: 1090) 
Initiate Buy, Target 1260 
 
Vodafone Idea
CLSA on Vodafone Idea (CMP: 11.2) 
Maintain Sell, Target 7