Petrol-Diesel Price: ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી અપડેટ, ફટાફટ જાણો તમારા શહેરના શું છે ભાવ?
Petrol Diesel Rates: આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જાણો તમે જે શહેરમાં રહો છો ત્યાં તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ?
Petrol and Diesel Price Update 26th November 2024: દેશભરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જે પ્રમાણે અમુક જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થાય છે તો અમુક જગ્યાએ તેના ભાવમાં વધારો થાય છે. એવામાં સરકારી તેલ કંપનીઓ મંગળવાર 26 નવેમ્બરના દિવસે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ સવારે 6 વાગે અપડેટ કરવામાં આવે છે. એવામાં જો તમે પોતાની ગાડીમાં પેટ્રોલ યા ડીઝલ ભરાવવા જઈ રહ્યા છો તો તમારા ઈંધણની કિંમતો વિશે જાણી લેવું યોગ્ય છે. ચલો જાણીએ કે હાલના સમયમાં તમારા શહેરમાં પેટ્રો અને ડીઝલનો ભાવ શું છ?
દિલ્હી-મુંબઈ સહિત આ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Prices)
- દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- જ્યારે, કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે.
- આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.85 રૂપિયા અને ડીઝલની કિંમત 92.44 રૂપિયા પ્રતિ લીટર છે.
મોટા શહેરોમાં તેલના ભાવ
- નોઈડામાં પેટ્રોલ 94.66 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.76 રૂપિયા પ્રતિ લીટર છે.
- ગુરુગ્રામમાં પેટ્રોલ 95.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.05 રૂપિયા પ્રતિ લીટર છે.
- બેંગલુરુમાં પેટ્રોલ 102.86 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.94 રૂપિયા પ્રતિ લીટર છે.
- હૈદરાબાદમાં પેટ્રોલ 107.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.65 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચંદીગઢમાં પેટ્રોલ 94.24 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 82.40 રૂપિયા પ્રતિ લીટર છે.
- જયપુરમાં પેટ્રોલ 104.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.36 રૂપિયા પ્રતિ લીટર છે.
- પટનામાં પેટ્રોલ 105.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.36 રૂપિયા પ્રતિ લીટર છે.
SMS દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ
જો તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ વિશે જાણવા માગો છો અને જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો, તો તેના માટે તમારે RSP સાથે સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. જે પછી તમે ઘરે બેઠા મેસેજ દ્વારા તમારા શહેરમાં પ્રવર્તમાન ઈંધણના ભાવ વિશે માહિતી મેળવી શકશો. જ્યારે, જો તમે BPCL ના ગ્રાહક છો, તો તમે RSP લખીને અને 9223112222 નંબર પર મોકલીને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો સંબંધિત માહિતી મેળવી શકો છો.