વૌશિંગ્ટન: દ્વિપક્ષીય સંબંધોમાં કેટલાય મહિનાઓથી તણાવની પરિસ્થિતી વચ્ચે શુક્રવારે અમેરિકા અને ચીન વચ્ચે વાતચીત થશે. આ વાતચીકમાં વ્યાપારને લઇને સૈન્યની મામલે જોડાયેલા વિવાદનું સમાધાન અંગે તપાસ કરવામાં આવશે. આ વાત ચીત આવા સમયે વોશિંગ્ટનમાં થઇ રહી છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અર્જેટીનામાં જી-20 શિખર વાર્તાઓ દરમિયાન ચીનના શી જિનપીંગ સાથે મુલાકાત કરી શકે છે. બંન્ને પક્ષોનેએ વાતની આશા છે, કે વાતચીતથી પ્રગતિ થશે,   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ અને રક્ષા મંત્રી જિમ મૈટિસ શુક્રવાની સવારે ચીનના મહત્વના અધિકારીઓ સાથે વાતચીતમાં જણાવ્યું કે, ચીન પાસે વધી રહેલા સૈન્ય તણાવની વચ્ચે મૈટીંસે પાછલા મહિને ચીનની નિર્ધારિત યાત્રા પદ કરી દીધી હતી પણ ચીનના રક્ષામંત્રી જનરલ વેઇ પણ શુક્રવારે થનારી વાતચીતમાં ભાગ લેશે. વિચારણાઓ ચાલી રહી છે, કે ચીન અને અમેરિકાની વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યો છે. મહતવનું છે, કે બંન્ને દેશો વચ્ચે વસ્તુઓના વ્યાપાર પર ટેક્સ લગાવી રાખ્યો છે.


વધુ વાંચો...નોટબંધીની અસર હવે સ્પષ્ટ રીતે વર્તાવા લાગી છેઃ મનમોહન સિંહ


ટ્રોડ-વોરથી ચીનની આર્થિક વ્યવસ્થા પર ખોટી અસર દેખાઇ રહી છે. જુલાઇ-સપ્ટેમબરમાં ત્રિમાસી ચીન અને આર્થિક વદ્ધિદર 6.5 ટકા રહી હતી. જે ગત વર્ષે સૌથી ધીમી રહી હતી. 


અમેરિકાના તેવર હજી પણ તીખા 
અમેરિકાના તેવર હજી પણ તીખા દેખાઇ રહ્યા છે. ગત બુધવારે વ્હાઇટ હાઇસમાં સંવાદદાતા સંમ્મેલનમાં સંબોધન કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું હતું કે, ’ચીન આગામી બે વર્ષમાં આર્થિક માહાશક્તિ બનીને અમારી જગ્યા લઇ લેતુ પણ હવે તે અમારી આસપાસ પણ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ચીને તેના ચાઇના 2025 કાર્યક્રમ છોડી દીધા કારણ કે મને તે અપમાનજનક લાગ્યુ હતું. મે તેમને એ વાત જણાવી હતી.‘અમેરિકા અત્યારે દુનિયાની સૌથી શ્રેષ્ઠ અર્થવ્યવસ્થા છે, જ્યારે ચીને જાપાનને પાછળ થોડી બીજી સૌથી મોટી આર્થિક મહાશક્તિની જગ્યા લઇ લીધી છે.