આનાથી સસ્તી Home Loan નહી! યૂનિયન બેંક ઓફ ઇન્ડીયાના ઓફરને ઇગ્નોર કરી શકશો નહી
જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન (Home Loan) લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર આ તમારા કામના છે. યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા (Union Bank of India)એ અત્યાર સુધી સૌથી સસ્તી હોમ લોન ઓફર આપી છે.
નવી દિલ્હી: જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન (Home Loan) લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર આ તમારા કામના છે. યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા (Union Bank of India)એ અત્યાર સુધી સૌથી સસ્તી હોમ લોન ઓફર આપી છે. બેંકએ હોમ લોન દર ઘટીને 6.7 ટકા કરી દીધી છે. બજાર મુજબથી આ હોમ લોનના સૌથી ઓછા દર છે કારણ કે બાકી તમામ બેંકોના દર સૌથી વધુ છે.
આ બે શર્તો પર મળશે સૌથી સૌથી હોમ લોન
યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા (UBI)એ 6.7 ટકા પર હોમ લોન (Home Loan) લેવા માટે બે શરતો મુકી છે. પહેલી શરત છે કે લોન લેનાર ક્રેડિટ સ્કોર (CIBIL) 700 થી નીચે ન હોવો જોઇએ. અને બીજી શરત એ છે કે હોમ લોન એપ્લાઇ કરનાર એક મહિલા હોવી જોઇએ.
વ્યાજ દરના સ્લેબ
બેંકે લોન લેવા માટે અલગ-અલગ સ્લેબ બનાવ્યા છે. સેલરીવાળા લોકોને 30 લાખ રૂપિયા સુધી હોમ લોન પર ફક્ત 6.7 ટકાના દરથી વ્યાજ લેવી પડશે. 30 લાખ રૂપિયાથી 75 લાખ રૂપિયા સુધી હોમ લોન માટે વ્યાજ દર 6.95 ટકા હશે. બેંકે 75 લાખ રૂપિયા સુધી હોમ લોન પર શરૂઆતી વ્યાજ દર 7 ટકા રાખ્યો છે.
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube