દિવાળીમાં માલામાલ થઈ જશો : આ શેર મળે તો સ્ટોપલોસ રાખીને ટાર્ગેટ ભાવે ખરીદી લો
બ્રોકરેજ હાઉસ માને છે કે શેરે ₹3,550ના સ્તરે મજબૂત બ્રેકઆઉટ આપ્યું છે, જે વધુ તેજી સંભવિત સૂચવે છે. આવી સ્થિતિમાં આ સ્ટોક ₹3,865-4,000 ના સ્તર સુધી જઈ શકે છે. અલ્કેમ લેબોરેટરીઝના શેર 3660-3588ની રેન્જમાં ખરીદો અને 3505 પર સ્ટોપલોસ રાખો.
Share Market 2023: દિવાળી પહેલા બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને હવે તે ધીમે ધીમે ફરી ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, દિવાળી સુધી ક્વોલિટી શેરોમાં રોકાણ કરીને પૈસા કમાવવાની સારી તક છે. પરંતુ, પ્રશ્ન એ છે કે પૈસા કયા શેરમાં રોકાણ કરવા જોઈએ.
આ ખૂબસુરત હસિના સંભાળશે ટોયોટો કાર બનાવતી કંપનીની કમાન, એક નહીં અનેક કંપનીઓની છે બોસ
ઘટાડાનાં આ માહોલમાં મોટાભાગના રોકાણકારો સાવધાનીપૂર્વક રોકાણ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં, તમે અગ્રણી બ્રોકરેજ ફર્મની સલાહના આધારે રોકાણ કરીને પણ નફો મેળવી શકો છો. અમે તમને બ્રોકરેજ ફર્મ્સ દ્વારા સૂચવેલા કેટલાક શ્રેષ્ઠ સ્ટોક આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ.
દિવાળી સફાઇ આદરી હોય તો વાસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે મોટું નુકસાન
Axis Securities એ ફાર્મા કંપની અલ્કેમ લેબોરેટરીઝને ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસ માને છે કે શેરે ₹3,550ના સ્તરે મજબૂત બ્રેકઆઉટ આપ્યું છે, જે વધુ તેજી સંભવિત સૂચવે છે. આવી સ્થિતિમાં આ સ્ટોક ₹3,865-4,000 ના સ્તર સુધી જઈ શકે છે. અલ્કેમ લેબોરેટરીઝના શેર 3660-3588ની રેન્જમાં ખરીદો અને 3505 પર સ્ટોપલોસ રાખો.
આ તારીખોમાં જન્મેલા લોકો પર હોય છે શનિની વિશેષ કૃપા, જીવે છે રાજા જેવું જીવન
એક્સિસ સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, Canara Bankએ સાપ્તાહિક ચાર્ટ પર ₹348નું મહત્ત્વનું સ્તર તોડી નાખ્યું હતું અને તે ₹382ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. આ સ્ટૉકમાં વધારો ચાલુ રહેવાની શક્યતા છે અને તે 407-418 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. આવી સ્થિતિમાં આ શેરને રૂ. 372-366 વચ્ચે ખરીદો અને રૂ. 350નો સ્ટોપલોસ રાખો.
Numerology: ગજબનું આકર્ષણ હોય છે આ લોકોમાં, પહેલી મુલાકાતમાં બધા બની જાય છે દિવાના
આનંદ રાઠી શેર એન્ડ રિસર્ચના જિગર પટેલે ટાટા ટેલિસર્વિસિસના શેર્સ પર બાય અભિપ્રાય આપ્યો છે. આ શેર રૂ. 86.50 પર ટ્રેડ કરી રહ્યો છે, જે તેની રૂ. 110ની ઊંચી સપાટીથી સરકી રહ્યો છે. આવી સ્થિતિમાં આ શેરને 84-87ના ભાવે રૂ.100ના ટાર્ગેટ પર ખરીદો અને રૂ.78નો સ્ટોપલોસ રાખો.
દિવાળી પહેલાં રાહુ-કેતુ બદલશે ચાલ, જ્યોતિષની આ ત્રણ રાશિવાળા થશે માલામાલ
પ્રભુદાસ લીલાધર રાઠીના વિશ્લેષક શિજુ કૂથુપલકલે BHEL શેર્સ પર ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે શેરમાં ₹133ના સ્તરથી સારો ઘટાડો જોવા મળ્યો છે અને હવે સ્ટોક ₹113ના મહત્ત્વના સપોર્ટ પર પહોંચી ગયો છે. હાલમાં, આ શેર રૂ. 120ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે અને તેને રૂ. 133ના ટાર્ગેટ ભાવે ખરીદી શકાય છે. 111 રૂપિયાનો સ્ટોપલોસ સેટ કરીને તેમાં રોકાણ કરતા રહો.
Budh Gochar 2024: નવું વર્ષ આ 3 રાશિઓ માટે સાબિત થશે લકી, ખુલી જશે કિસ્મતના દ્વાર
ફક્ત 23 વર્ષની ઉંમરમાં બની IFS ઓફિસર, પહેલાં જ પ્રયત્નમાં ક્રેક કરી દીધી UPSC Exam
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube