Zee Auto Awards 2022: 2021 માં ઝી ઓટો એવોર્ડસે એક મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. તેને જોતાં કંપની ફરી એકવાર પોતાના Zee Auto Awards 2022 નું આયોજન કરવા જઇ રહી છે. આ ઝી ઓટો એવોર્ડ્સમાં દેશમાં લોન્ચ થયેલી સર્વશ્રેષ્ઠ ગાડીઓને સન્માનિત કરવામાં આવશે. ગત એક વર્ષથી અમે ઓટોમોબાઇલની તમામ વસ્તુઓ, ભલે તે ટૂ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર, તેની ડિઝાઇન, પહોંચ, વ્યવહારિકતા, પ્રદર્શન અને નિશ્વિતરૂપથી તેમની કિંમતના આધાર પર તપાસ કરીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે આધાર પર દુનિયાના ચોથા સૌથી મોટા ઓટોમોટિવ માર્કેટને સમજવામાં સક્ષમ એક ઝૂરીની મદદથી આ એવોર્ડ શોને આગ્રેનાઇઝ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ શોમાં અમારા સન્માનિત દર્શકો દ્વારા આપવામાં આવેલા વોટોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. તેનો નિર્ણય ઝૂરી અને દર્શકોના સૂચનને મિક્સ કરીને લેવામાં આવે છે. આવો તમને જણાવીએ કઇ કેટેગરીમાં કઇ વ્હીકલને નોમિનેશન મળ્યું છે. 

આ પણ વાંચો: હદ કર દી આપને: છોકરા-છોકરીની રોમેન્ટિક મસ્તીનો આ વીડિયો જોઇને આંખો થઇ જશે પહોળી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube