બહેનપણીના લગ્નમાં આલિયાએ આપી લાગણીથી તરબોળ સ્પિચ, આવી ગયા આંસું
હાલમાં આલિયા ભટ્ટ પોતાની લેટેસ્ટ ફિલ્મ ગલી બોયના ધમાકેદાર પ્રદર્શનને કારણે છવાયેલી છે
નવી દિલ્હી : હાલમાં આલિયા ભટ્ટ પોતાની લેટેસ્ટ ફિલ્મ ગલી બોયના ધમાકેદાર પ્રદર્શનને કારણે છવાયેલી છે. આ સફળતાનું સેલિબ્રેશન આલિયાએ અલગ જ રીતે કર્યું છે. હાલમાં આલિયાએ પોતાની બેસ્ટ ફ્રેન્ડ દેવિકા અડવાણીના લગ્નમાં હાજરી આપી હતી. આલિયાએ આ લગ્નની ભરપુર મજા માણી હતી અને પછી એક ઈમોશનલ સ્પીચ પણ આપી. આલિયાની આ સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...