નવી દિલ્હીઃ Aashram’s Sadhvi Mata aka Parinita Seth Sizzling Dance Video: એમ એક્સ પ્લેયર પર રિલીઝ થયેલી હિટ વેબ સિરીઝ આશ્રમ  (Aashram) પોતાની રિલીઝ બાદ સતત ચર્ચામાં છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ સિરીઝના દરેક કલાકાર અને દરેક પાત્રોને લોકોએ પસંદ કર્યા છે. આશ્રમ સિરીઝમાં સાધ્વી માતાનો રોલ પ્લે કરનારી અભિનેત્રી પરિણીતા સેઠ (Parinita Seth) પર ખુબ લાઇમલાઇટમાં રહે છે. પરિણીતા સેઠ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ વખતે પરિણીતાએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશ્રમની સાધ્વી માતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી પોતાનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તે બિન્દાસ અંદાજમાં કમર મટકાવે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર વાયરલ થયેલ ગીત ટચ ઇટ પર પરિણીતા ડાન્સ કરી રહી છે. 


Janhvi Kapoor ને બાહોપાશમાં જકડી મિસ્ટ્રી મેનએ કરી KISS, VIDEO એ મચાવ્યો હંગામો


સાથે તેણે CID માં સબ-ઇન્સ્પેક્ટર કાવેરીના રૂપમાં કેટલાક વર્ષ કામ કર્યું હતું. પરિણીતાએ હમ તુમ સહિત હોલીવુડની ફિલ્મોમાં કેમિયોની ભૂમિકાઓ પણ નિભાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube