બનેવી Aayush Sharma એ Salman Khan સાથે બાથ ભીડી, જુઓ આ VIDEO
સલમાન ખાન (Salman Khan)એ આયુષ શર્મા (Aayush Sharma)ના ફર્સ્ટ લુકનો એક વીડિયો સાથે શેર કર્યો છે, જે અંતિમ. ધ ફાઇનલ ટ્રૂથ`(Antim: The Final Truth)ના વાઇબ્સ ની ઝલક રજૂ કરે છે.
નવી દિલ્હી: સલમાન ખાન ફિલ્મ્સ (SKF) પ્રોડક્શનની ફિલ્મ 'અંતિમ. ધ ફાઇનલ ટ્રૂથ'(Antim: The Final Truth) સલમાન ખાન (Salman Khan) અને આયુશ શર્મા (Aayush Sharma) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે અને જ્યારથી આયુષે સલમાન ખાનનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. ત્યારથે 'અંતિમ'ની ચારેય તરફ જોરદાર ચર્ચા થઇ રહી છે.
Drugs Case: બસ એક નિવેદનથી વધી Arjun Rampalની મુશ્કેલીઓ, થઇ શકે છે ધરપકડ
તો બીજી તરફ હવે સલમાન ખાન (Salman Khan)એ આયુષના ફર્સ્ટ લુકને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો. ફર્સ્ટ લુકમાં સલમાન એક પરીપૂર્ણ સીખ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ફર્સ્ટ લુકમાં સલમાનની બોડી એકદમ દમદાર લાગી રહી છે. આયુષ શર્મા (Aayush Sharma)એ તેને કેપ્શન આપતાં લખ્યું, 'અંતિમની શરૂઆત'.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube