મુંબઇ: બુધવારે મોડી સાંજે, મુંબઇના જૂહુ વિસ્તારમાં ફિલ્મ અભિનેતા ગોવિંદાની કારને બીજી કારે ટક્કર મારી હતી. જે સમયે આ અકસ્માત સર્જાયો તે સમયે કારમાં ગોવિંદાનો પુત્ર યશવર્ધન અહૂઝા અને ડ્રાઇવર હાજર હતો. ટક્કર મારનાર ગાડી યશરાજ ફિલ્મ્સની હતી. જોકે સદનસીબે ગાડીમાં બેઠેલા લોકોને કોઇપણ પ્રકારનું નુકસાન થયું ન હતું. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube