નવી દિલ્હીઃ National Film Awards 2021: 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સુશાંત સિંહ રાજપૂતની છિછોરેને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. તો અભિનેત્રી કંગના રનૌતને મણિકર્ણિકા અને પંગા માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. તો હિન્દી ફિલ્મ ભોંસલે માટે મનોજ વાજપેયી અને અસુરન (તમિલ) માટે ધનુષને સંયુક્ત રૂપથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. 


National Film Awards: સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'છીછોરે'ને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube