નવી દિલ્હીઃ અભિનેત્રી જાહ્નવી કપૂર બોલીવુડની સૌથી ચર્ચિત સ્ટાર કિડ્સમાથી એક છે. 'ધડક'થી ઈન્ડસ્ટ્રીઝમાં પર્દાપણ કરનારી જાહ્નવી હવે ગુંજન સક્સેનાની બાયોપિકમાં જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં તેણે એક ફિલ્મ ફેસ્ટિવલમાં વાતચીત દરમિયાન કહ્યું કે, તેવા રોલ વધુ હોવા જોઈએ જે મહિલાઓના બેબાક ભાગને દેખાડે, જેમ કે કબીર સિંહ અને જોકરનું ફીમેલ વર્ઝન. 


તે પૂછવા પર કે એક્ટિસમાં સૌથી વધુ શું પસંદ છે, જાહન્વીએ કહ્યું, 'કેમેરાની સામે રહેવા પર મને ખુશીનો અનુભવ થાય છે. મને ટ્રાવેલ કરવું અને કામ દરમિયાન મળતો અનુભવ ખુબ પસંદ છે.'

સાન્યા મલ્હોત્રાએ કર્યો માધુરીના અંદાજમાં ડાન્સ, વાયરલ થયો VIDEO


તો, સોશિયલ મીડિયા વિશે પૂછવા પર તેણે કહ્યું, 'હું વધુ સોશિયલ મીડિયાને લઈને ક્રેઝીનથ, તેમ છતાં પણ મારી ટીમ મને હંમેશા તેના પર વધુ એક્ટિવ રહેવાનું કહે છે. પરંતુ મને સોશિયલ મીડિયા પર  Avocadoનો શો ખુબ પસંદ છે. તે અહીં ખુબ રસપ્રદ વસ્તુ શેર કરે છે.'