અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ હાઉસફુલ-4 છેલ્લાં કેટલાક દિવસોથી ચર્ચામાં આવી છે. યૌન શોષણના આરોપોને પગલે જ્યાં એક દિવસ પહેલા જ ડાયરેક્ટર સાજિદ ખાન આ ફિલ્મથી દૂર થયો હતો. ત્યારે હવે નાના પાટેકરે પણ આ આરોપોને પગલે ફિલ્મ છોડી દીધી છે. ફિલ્મની ટીમ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, નાનાસાહેબ નથી ઈચ્છતા કે તેમના પર લાગેલા ખોટા આરોપોને પગલે કોઈને પણ તકલીફ થાય. આ જ કારણે તેમણે ફિલ્મ હાઉસફુલથી પોતાને દૂર કર્યાં છે.


#MeTooની ઝપેટમાં આવ્યા બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, સપના ભાવનાનીએ કર્યા ટાર્ગેટ