મુંબઈ : વેલેન્ટાઇન્સ ડે વખતે બોલિવૂડના મોટામોટા રહસ્ય ખુલી જતા હોય છે. આ વર્ષે વેલેન્ટાઇન ડે વખતે ખુલાસો થયો છે કે કઈ છોકરી સુનીલ શેટ્ટીના પરિવારની વહુ બનવાની છે. સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વિટ કરીને એ છોકરીના નામનો ખુલાસો કર્યો છે જેની સાથે તે પોતાનું જીવન પસાર કરવા ઇચ્છે છે. 


ટાઇગર શ્રોફે કરી લીધી સગાઈ !


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"203257","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


અહાનની ગર્લફ્રેન્ડ તાન્યા ફેશન ડિઝાઇનર છે અને આ બંને અનેકવાર લંચ, ડિનર અને મૂવીમાં એકસાથે ફરતા જોવા મળે છે. જોકે તાન્યા પહેલીવાર સત્તાવાર રીતે સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટીના જન્મદિવસની ઉજવણીના પારિવારીક કાર્યક્રમમાં જોવા મળી હતી અને આખો પરિવાર તેના પર ઓળઘોળ હતો. 


તાનિયા વિશેની ખાસ જાણકારી


  • તાનિયા જાણીતા બિઝનેસમેન જયદેવ શ્રોફની દીકરી છે.  

  • તાનિયાએ અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાં અભ્યાસ કર્યો છે અને પોતાનું બાળપણ મુંબઈમાં જ પસાર કર્યું છે.

  • તાનિયા અને અહાન સ્કૂલના દિવસથી જ એકબીજાના સારા મિત્રો છે.

  • 21 વર્ષની તાનિયા લંડન સ્કૂલ ઓફ ફેશનમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી રહી છે. 

  • તાનિયા અનેક ઇન્ટરનેશનલ મેગેઝિનના કવર પર જોવા મળી છે. 

  • તાનિયાના માતા-પિતા જયદેવ અને રોમિલા શ્રોફ વર્ષો પહેલાં અલગ થઈ ગયા હતા. તાનિયા જ્યારે સાત વર્ષની હતી ત્યારે જ તેના માતા-પિતાના ડિવોર્સ થઈ ગયા હતા. 

  • તાનિયાને બીચ લાઇફ બહુ ગમે છે. તાનિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બીચની અનેક તસવીરો છે. 

  • અહાન શેટ્ટીના પરિવારને પણ તાનિયા બહુ ગમે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...