Trailer Launch: સિંહાસન માટે ફરી થશે મહાયુદ્ધ, Ponniyin Selvan 2નું ટ્રેલર થયું રીલીઝ
Ponniyin Selvan 2 Release Date: મણિ રત્નમની મોસ્ટ અવેટેડ ફિલ્મ `Ponniyin Selvan`ની સિક્વલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. Ponniyin Selvan 2માં ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા જોવા મળી રહી છે.