નવી દિલ્હીઃ બોલીવુડના ટેલેન્ટ અને ખૂબસૂરત સ્ટાર આલિયા ભટ્ટ આજે પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. આલિયાના સ્પેશિયલ દિવસને ખાસ બનાવવા માટે પરિવારજનોએ તેના માટે મિડ નાઇટ સેલિબ્રેશન રાખ્યું હતું. આલિયાની આ પાર્ટીમાં તેનો પરિવાર, નજીકના મિત્રો અને બોયફ્રેન્ચ રણબીર કપૂર પણ જોવા મળ્યો હતો. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ આલિયાની માતા સોની રાજદાન અને પિતા મહેશ ભટ્ટે તેને જન્મદિવસની શુભકામના આપી છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર