નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ  (Alia Bhatt) જ્યારે પણ નવા અંદાજમાં જોવા મળે છે તેમના ફેન્સ દિલ ખોલીને પ્રશંસા કરે છે. હવે આલિયા ભટ્ટ  (Alia Bhatt) એ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. ઇંસ્ટાગ્રામ પર શેર તસવીરમાં આલિયા પોતાના ખુલ્લા વાળ પર હાથ ફેરવતી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલીવુડ સ્ટાર્સના બેડરૂમ સીક્રેટ: આલિયાને પસંદ છે આ સેક્સ પોઝિશન


આલિયા ભટ્ટ  (Alia Bhatt) એ શેર તસવીરને કેપ્શન આપતાં લખ્યું 'કૈજુઅલી ફ્લેક્સિંગ' આ તસવીર પર ફક્ત થોડા કલાકોમાં લગભગ 15 લાખ લાઇક્સ આવી ગઇ છે. કોઇ અહીં આલિયાની પ્રશંસામાં દિલવાળી ઇમોજી બનાવી રહ્યા છે તો કોઇ તેમના આ અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube