નવી દિલ્લીઃ બોલીવુડમાં ઘણી હીરોઈનોને તમે બોલ્ડ સીન આપતા જોઈ હશે. પણ ઘણાં એવા સીન હોય છે જે ફિલ્મોમાં નથી દર્શાવવામાં આવતા અને તેવા સીન સેન્સર થઈ જાય છે. જોકે, આ જ હીરોઈનો જ્યારે કોઈ કેલેન્ડર શૂટ કે કોઈ ફેમસ બ્રાંડ માટે હોટ ફોટોશૂટ કરાવતી હોય છે ત્યારે તેમાં તમામ હદો પાર થઈ જાય છે. બોલીવુડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની (Dabbu Ratnani) દર વર્ષે પોતાનું હોટ કેલેન્ડર લોંચ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે તેમણે લીધેલા હીરોઈનોના કેટલાંક ખુબ જ બોલ્ડ અને હોટ ફોટોઝ સોશલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે. ડબ્બૂ રતનાની (Dabbu Ratnani) ના કેમેરામાં કેદ થવા માટે મોટી-મોટી ફેમસ હીરોઈનો પણ કપડાં ઉતારવા તૈયાર થઈ જાય છે. ફેમસ હીરોઈનોએ ડબ્બૂ માટે ટોપલેસ (Topless) થઈને પણ ફોટોશૂટ (Photoshoot) કરાવેલું છે, એની તસવીરો પણ હવે સોશલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જુઓ તસવીરો...


Topless થઈને Alia, Vidhya જેવી 10 Actress એ કરાવ્યું ફોટોશૂટ, અમુક હીરોઈનોએ તો કેમેરા સામે કાઢી નાંખ્યા બધા કપડા! બોલીવુડમાં ઘણી હીરોઈનોને તમે બોલ્ડ સીન આપતા જોઈ હશે. પણ ઘણાં એવા સીન હોય છે જે ફિલ્મોમાં નથી દર્શાવવામાં આવતા અને તેવા સીન સેન્સર થઈ જાય છે. જોકે, આ જ હીરોઈનો જ્યારે કોઈ કેલેન્ડર શૂટ કે કોઈ ફેમસ બ્રાંડ માટે હોટ ફોટોશૂટ કરાવતી હોય છે ત્યારે તેમાં તમામ હદો પાર થઈ જાય છે.


બેડ પર હોટ અંદાજમાં બિપાશા
બિપાશા બસુએ બેડ પર ટોપલેસ થઈને બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યો. (ફોટો સાભાર: Instagram@DabbuRatnani)
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube