Bollywood Actress: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે કારકિર્દીની ગાડી ધીમી પડે ત્યારે તેને ગતિ આપવા માટે અભિનેત્રીઓ જુદા જુદા પ્રકારની તરકીબો અજમાવતી હોય છે. આવી જ એક રીત છે બોલ્ડ સીન આપવા કે ફિલ્મોમાં બિકીની પહેરવી. અનેક એવી અભિનેત્રીઓ છે જેમણે સિલ્વર સ્ક્રીન પર સીધી-સાદી યુવતીના પાત્ર ભજવ્યા હોય કે પારિવારિક ફિલ્મો કરી હોય તેવી અભિનેત્રીઓએ ડૂબતા કરિયરને બચાવવા આ બધા ઉપાયો કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. અમિષા પટેલ
'કહોના પ્યાર હે' ફિલ્મ રિલીઝ થતાની સાથે અમિષા પટેલની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી. અમિષાએ રિતીક રોશન, સની દેઓલ, સલમાન ખાન, સૈફ અલી ખાન જેવા સિતારાઓ સાથે કામ કર્યું પરંતુ તેની કારકિર્દી લાંબી ચાલી શકી નહીં. કામ ઓછુ થતા જ અમિષાએ સોશિયલ મીડિયામાં બિકીની પહેરેલા ફોટા શેર કરવાની શરૂઆત કરી દીધી..


આ પણ વાંચો: નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ
આ પણ વાંચો: શ્રમ મંત્રાલયમાં નોકરી મેળવવા માગો છો તમારા માટે ગોલ્ડન તક, આ લોકો કરી શકે છે અરજી
આ પણ વાંચો: સ્ટેટસ અને રૂપિયા માટે CEO ના દીકરા સાથે મેં કર્યા લગ્ન, કારકિર્દી માટે પ્રેમની બલિ


2. રાની મુખર્જી
લોકો વચ્ચે રહેવા માટે અને ડૂબતા કરિયરને બચાવવા માટે રાની મુખર્જીએ પણ આ રસ્તો અપનાવ્યો. એક વખતની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસે ફિલ્મો ઓછી મળતા 'AIYAA' ફિલ્મ કરી અને જેમાં તેણે ઈન્ટિમેટ સીન્સ આપ્યા.


3. તબ્બૂ 
પ્રતિભાશાળી અભિનેત્રી તબ્બૂએ પણ પોતાની કારકિર્દી ધીમી પડતા બોલ્ડ સીનનો સહારો લીધો. 'ચાંદનીબાર' અને 'મીનાક્ષી' જેવી ફિલ્મોમાં તબ્બૂએ જબરદસ્ત હોટ સીન્સ આપ્યા. જોકે તબ્બૂને તેનો કોઈ ફાયદો નહીં થયો. તબ્બૂએ ત્યારબાદ દ્રશ્યમ, જય હો, હૈદર જેવી ફિલ્મોમાં કામ કર્યું.


આ પણ વાંચો: તે મારા પતિના પાછળ પડી છે… IPS રૂપા અને IAS રોહિણીનો ઝઘડા મામલે મોટો ખુલાસો
આ પણ વાંચો: અદાણી નડ્યા : ચાર દિવસમાં 7,00,000 કરોડ રૂપિયા સ્વાહા! ભારતને પછાડીને બ્રિટન આગળ
​આ પણ વાંચો: પતિથી ખુશ નહોતી તો મને મારો દિયર ગમવા લાગ્યો, નકલી ID બનાવીને ગંદી વાતો કરવા લાગી


4. ઝરીન ખાન
સુપરસ્ટાર સલમાન ખાન સાથે વીર ફિલ્મથી ઝરીન ખાને ડેબ્યૂ કર્યુ હતું. ઝરીન ખાનની પણ ફિલ્મો ખાસ ચાલી શકી નહીં. ઝરીને પણ અંતે 'હેટ સ્ટોરી-3' ફિલ્મમાં અનેક અતરંગ દ્રશ્યો આપ્યા. 


5.રેખા
અભિનેત્રી રેખાએ 90ના દશકામાં હોટ સીન્સ આપ્યા છે. રેખાએ ઓમપુરી સાથે 'આસ્થા' ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યા. આ ઉપરાંત અક્ષયકુમાર સાથે 'ખિલાડીઓ કા ખિલાડી' ફિલ્મમાં એક ગીતમાં જબરદસ્ત સીન આપ્યા છે.


આ પણ વાંચો: સ્ટેટસ અને રૂપિયા માટે CEO ના દીકરા સાથે મેં કર્યા લગ્ન, કારકિર્દી માટે પ્રેમની બલિ
આ પણ વાંચો: અંદર કંઈપણ પહેર્યા વિના આ સુંદરીએ ડ્રેસને એવી જગ્યાએ કાપ્યો કે લોકોની નજરો નથી હટતી!
આ પણ વાંચો: 
શ્રમ મંત્રાલયમાં નોકરી મેળવવા માગો છો તમારા માટે ગોલ્ડન તક, આ લોકો કરી શકે છે અરજી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube