13 Year Old Tweet Viral: અમિતાભ બચ્ચન હાલ એક જૂની ટ્વીટને લઈને ખુબ ટ્રોલ થઈ રહ્યા છે. 13 વર્ષ પહેલા તેમણે ટ્વિટર પર એક એવી ટ્વીટ કરી હતી જેને લઈને લોકો આજે તેમની મજાક ઉડાવી રહ્યા છે. તેમની આ ટ્વીટ મહિલાઓના અંડરગાર્મેન્ટ્સને લઈને હતી. એક કમેન્ટ છે કે જો મારા દાદાજીએ આવી ટ્વીટ કરી હોત તો મને ખુબ શરમ આવત. જાણો શું છે મામલો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભની ટ્વીટ
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. બધાને એ ખબર પણ છે. તેઓ પોતાના મનની વાતો, જીવન સંલગ્ન અપડેટ્સ અને અનેકવાર ઈન્ટરનેટ અને વોટ્સએપ પર ચાલી રહેલી ચીજો પણ હળવા અંદાજમાં ટ્વીટ કરે છે. વર્ષ 2010માં બિગ બીએ એક ટ્વીટ કરી હતી. અંગ્રીજી ભાષામાં બ્રા સિંગ્યુલર કેમ છે અને પેન્ટીઝ પ્લૂરલ કેમ... 


ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, વાંચ્યા વગર બહાર ન નીકળતા


'INDIA' માં સામેલ પક્ષના કાર્યકરોની નારેબાજી-હિન્દુઓને મંદિર સામે ફાંસી પર લટકાવીશું


GK Quiz: એવો કયો દુનિયાનો એકમાત્ર દેશ...જ્યાં એક પણ મુસલમાન નથી? ખાસ જાણો 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube