નવી દિલ્હીઃ અનુપમા (Anupama) સીરિયલમાં આ દિવસોમાં દર્શકોને જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળી રહ્યું છે. ઘરમાં જ્યાં એક તરફ સમર અને નંદિનીનો સંબંધ દાંવ પર લાગ્યો છે તો તેની ભાભી ખુબ બોલ્ડ થઈ ગઈ છે. કિંજલે સોશિયલ મીડિયા પર બ્રાલેટ પહેરીને એક તસવીર શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તસવીરમાં દેખાડી બ્રાલેટ
સામે આવેલી તસવીરમાં કિંજલ (Nidhi Shah) કોટના બટન ખોલી બ્રાલેટ કેમેરાની સામે દેખાડતી જોવા મળી. અનુપમાની વહુએ તસવીરમાં ગ્રે કલરનો કોટ અને પેન્ટ પહેર્યું છે, જેની સાથે બ્લેક કલરની બ્રાલેટ પહેરી છે. તસવીરમાં કિંજ કેમેરાની સામે કોટના બટન ખોલી પોઝ આપતી જોવા મળી છે. 


શું હવે આ હસીનાને ડેટ કરી રહ્યો છે સલમાન ખાન? વાયરલ તસવીર આપી રહી છે પૂરાવો  


સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ
અનુપમાની વહુ કિંજલ એટલે કે નિધિ લગભગ દરરોજ ફેન્સની સાથે પોતાના વીડિયો અને ફોટો શેર કરે છે. નિધિ ટ્રેડિશનલ લુકમાં તો સુંદર લાગે છે, પરંતુ વેસ્ટર્ન લુકમાં પણ લોકોનું ધ્યાન ખેંચે છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એકથી એક સુંદર ફોટો શેર કર્યાં છે. તેવામાં તેના ફોલોઅર્સની સંખ્યા પણ વધી રહી છે. 


શું ચાલી રહ્યું છે અનુપમામાં
ખબરો પ્રમાણે જલદી અનુપમા સીરિયલમાં લીક આવશે. હાલ સીરિયલની વાત કરીએ તો નંદિની અને સમરમાં વિવાદ થશે. નંદિની સમરની સાથે બાને પણ સંભળાવી દેશે. ત્યારબાદ સમર અને નંદિની અલગ થવાનો નિર્ણય કરશે. બા બંનેની સ્થિતિ જોઈને અસમંજસમાં પડી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube