Bhabi Ji Ghar Par Hai ના અંગૂરી ભાભીની કાતિલ અદાઓના લાખો ચાહકો છે, કોણ માનશે કે આ 14 વર્ષની દિકરીની મા છે?
ટીવી સીરિયલ ભાભીજી ઘર પર હૈથી દર્શકોને દિવાના બનાવતી અંગૂરી ભાભી એટલે કે શુંભાંગી અત્રે અત્યારે ગોવામાં છે. અને ત્યાંથી જોરદાર જોરદાર ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. શોમાં સીધી દેખાવનારી અભિનેત્રી અસલ જીંદગીમાં બોલ્ડ છે. આપને જણાવી દઈએ કે શુભાંગીની 14 વર્ષની એક પુત્રી પણ છે. પરંતુ એક્ટ્રેસને જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો નહીં લગાવી શકે.
નવી દિલ્હીઃ ટીવી સીરિયલ ભાભીજી ઘર પર હૈથી દર્શકોને દિવાના બનાવતી અંગૂરી ભાભી એટલે કે શુંભાંગી અત્રે અત્યારે ગોવામાં છે. અને ત્યાંથી જોરદાર જોરદાર ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. શોમાં સીધી દેખાવનારી અભિનેત્રી અસલ જીંદગીમાં બોલ્ડ છે. આપને જણાવી દઈએ કે શુભાંગીની 14 વર્ષની એક પુત્રી પણ છે. પરંતુ એક્ટ્રેસને જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો નહીં લગાવી શકે.
વર્ષ 2016માં ભાભીજી ઘર પર હૈ સીરિયલમાં શિલ્પા શિંદેને રિપ્લેસ કરી હતી. શિલ્પા શિંદેના શો છોડ્યા પછી અંગુરી ભાભીના અભિનય માટે 80 એક્ટ્રેસે ઑડિશન આપ્યા હતા
એક્તા કપૂરે 2006માં કસૌટી જીંદગી કીમાં શુભાંગીને લૉન્ચ કરી હતી, અને તેઓને કસ્તૂરી અને દો હંસો કા જોડા જેવી કેટલીક સિટકૉમમાં અભિનય કર્યો છે.
અંગૂરી ભાભીની કાતિલ અદાઓને કારણે તેમના લાખો ચાહકો છે. અને પોતાના ચાહકોને ધ્યાનમાં રાખીને જ ભાભીજી પણ અવારનવાર સોશિયલ મીડિયા પર કોઈને કોઈ પોસ્ટ મુકીને છવાયેલાં રહે છે.