પુષ્પાના સામી-સામી સોંગ પર હોટ ડાન્સ કરીને આ ભોજપુરી હીરોઈને ગરમ કર્યું બજાર! ફિગર જોશો તો થઈ જશો ફિદા
નવી દિલ્લીઃ પુષ્પા ફીવર હજુ પણ માર્કેટમાં યથાવત છે. અલ્લુ અર્જુનની ફિલ્મના ગીત 'સામી-સામી' પર ભોજપુરી હોટ હીરોઈન શ્વેતા શર્માએ ડાન્સ કરીને બજાર ગરમ કરી દીધું. એનો વીડિયો જોવા ઈન્ટરનેટ પર ટ્રાફિકજામ થઈ જાય છે. આ બોલ્ડ બાળા પોતાના સેક્સી ફોટા વાયરલ કરીને હંમેશા ચર્ચામાં રહે છે. સામી-સામી ગીત પર શ્વેતાએ જે રીતે ડાન્સ કરેલો એ વીડિયો જોઈને ચાહકો પણ તેના પર ફિદા થઈ ગયાં.
આ ગીત ટ્રેન્ડમાં છે, તો અભિનેત્રી પણ પૂરી મસ્તી સાથે તેના સ્ટેપ્સ બનાવીને ગીત પર ડાન્સ કરતી જોવા મળી. પરંતુ સામી સામી સહી સ્ટેમ્પ સાથે. રશ્મિકા મંડન્નાના સામી-સામી ગીતના ચાહકો માત્ર બોલીવુડમાં જ નહીં પણ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પણ આ ગીતે ધૂમ મચાવી છે. આ પહેલા ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પણ આ ગીત પર રીલ બનાવીને જબરદસ્ત ડાન્સ કર્યો હતો. પરંતુ આ વીડિયોને લઈને મોનાલિસા ટ્રોલ થઈ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, પુષ્પાના સામી સામીનું ગીત હિન્દી વર્ઝનમાં ગાયિકા સુનિધિ ચૌહાણે ગાયું છે. આ ગીતને માત્ર હિન્દી વર્ઝનમાં 105 મિલિયન વખત જોવામાં આવ્યું છે. પુષ્પાની શક્તિ સમગ્ર દેશમાં જોવા મળી હતી. આ ફિલ્મના ડાયલોગથી લઈને એક્શન અને ગીત સુધી ચાહકો દિવાના થઈ ગયા છે. ઇન્સ્ટાના રીલ સેક્શન પર પુષ્પાના ઘણા બધા ડાયલોગ્સ કરવામાં આવી રહ્યા છે.
જોકે, હાલમાં શ્વેતાએ સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ તસવીરો ફરતી કરી છે. તેના કારણે પણ શ્વેતા શર્મા ખુબ જ ચર્ચામાં છે. જેમાં કેટલીક તસવીરોમાં તે સાડી પહેરીને સેક્સી લૂકમાં જોવા મળે છે. જેમાં શ્વેતાએ પોતાનું હોટ ફિગર દર્શાવીને ચાહકોના દિલ જીતી લીધાં છે. પર્ફેક્ટ ફિગરના કારણે શ્વેતા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી સેક્સી હીરોઈનોમાંથી એક છે. એજ કારણ છેકે, તે ત્યાંના નિર્દેશકો અને નિર્માતાઓની પહેલી પસંદ છે. એટલું જ નહીં ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરે છે. લાખો ચાહકોને તેનો આ હોટ લૂક અને સેક્સી અંદાજ ખુબ પસંદ આવે છે.
સોશિયલ મીડિયા પર પણ શ્વેતા સારા એવા ફોલોઅર્સ ધરાવે છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રીની આ હીરોઈન યુવા દિલોની ધડકન બની ગઈ છે. ફેસબુક, ઈન્ટાગ્રામ સહિતના સોશિયલ પ્લેટફોર્મ પર પોતાની સેક્સી તસવીરો શેર કરીને શ્વેતા હંમેશા ચર્ચામાં રહે છે. અને તે પોતાના ચાહકોને હંમેશા કંઈકને કંઈક નવું આપીને ખુશ કરતી રહે છે.
આ ભોજપુરી હસીનાએ સાડી લપેટીને દેખાડી આવી દેશી અદા કે તેનાથી ચાહકો પણ ચોંકી ગયા. ભોજપુરી અભિનેત્રી શ્વેતા શર્માની ગણતરી સૌથી હોટ હિરોઈનોમાં થાય છે. આ અભિનેત્રી હવે ફરી એકવાર પોતાની દેસી સ્ટાઈલને કારણે ચર્ચામાં આવી છે. શ્વેતા શર્માએ નારંગી સાડી પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર તેની સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે સાડી પહેરેલા દેશી ભાભીના અવતારમાં પોતાની હોટનેસને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેણીને વધુ બોલ્ડ બનાવવા માટે, શ્વેતાએ પર્પલ કલર લિપ શેડ અને બ્રાઈટ મેકઅપ કર્યો હતો. શ્વેતા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ આવી તસવીરોથી પોતાના ફેન્સને ખુશ કરતી રહે છે. જો તમે શ્વેતા શર્માના ઇન્સ્ટાગ્રામ પર નજર નાખો, તો આખું તેના આવા આકર્ષક ચિત્રોથી ભરેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube