એક જ ગીતમાં 2 અભિનેત્રીઓ સાથે જબરદસ્ત રોમાન્સ! હીરોને જલસા, હીરોઈનો પણ મોજમાં! જુઓ Video
રિલીઝ થતાની સાથે જ આ ગીત સોશલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું. ગીતમાં મુખ્ય અભિનેતા બે અભિનેત્રીઓ સાથે બોલ્ડ અવતારમાં જોવા મળે છે.
નવી દિલ્હીઃ રિલીઝ થતાની સાથે જ આ ગીત સોશલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું. ગીતમાં મુખ્ય અભિનેતા બે અભિનેત્રીઓ સાથે બોલ્ડ અવતારમાં જોવા મળે છે. તમામ ભોજપુરી ફિલ્મો (Bhojpuri Movies) માં સુપરહિટ ગીતો ગઈને લોકપ્રિય બને ચુકેલા ગાયક ગલુ ગોલ્ડ (Golu Gold) નું નવું ગીત ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. આ ગીતમાં એક નહીં પણ બે હિરોઈનો છે અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળતા લીડ હીરો આ બે હિરોઈનો સાથે રોમાન્સ કરતા જોવા મળે છે.
2 અભિનેત્રીઓ સાથે રોમાંસ:
ગીત રિલીઝ થવાની સાથે જ સોશલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે. ગીતમાં, મુખ્ય અભિનેતા બે અભિનેત્રીઓ સાથે બોલ્ડ અવતારમાં જોવા મળે છે અને આ સંગીત વીડીયો માટે ઘણા બોલ્ડ દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે. ગીતનો કોન્સેપ્ટ પણ ખૂબ જ શાનદાર છે. તેનું શૂટિંગ ગામના સુંદર સ્થાનો પર કરવામાં આવ્યું છે.
ગોલુનું ફેન ફોલોઈંગ સતત વઘી રહ્યું છે:
ગોલુ ગોલ્ડ (Golu Gold) ના આ ગીતને માત્ર એક જ દિવસમાં 4 લાખ વખત જોવામાં આવ્યું છે. કોમેન્ટ બોક્સમાં ચાહકોએ આ ગીતના વખાણ કર્યા છે. જ્યાં સુધી વાત છે ગોલુ ગોલ્ડ (Golu Gold) ના આ ગીતના રિલિક્સની તો આને લખ્યું છે રોહિત પાઠકે અને મ્યૂઝિક આપ્યું છે જેપી તિવારીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube