Big B ની પૌત્રી Navya Naveli Nanda એ Meezaan Jaaferi માટે કરી સ્પેશિયલ પોસ્ટ
અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેનું કારણ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. પહેલા પ્રાઇવેટ રહેતું એકાઉન્ટ હવે પબ્લિક થયું છે