Bold Photo: 'બિગ બોસ 14' (Bigg Boss 14) માં પોતાનો જાદૂ પાથર્યા બાદ નિક્કી તંબોલી સતત લાઇમલાઇટમાં છે. અભિનેત્રીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એવા ફોટા શેર કરી દીધા છે કે તે તહેલકો મચાવી રહ્યા છે. ફોટા અભિનેત્રી કેમેરા સામે પેન્ટ ખોલીને બેઠી છે. 


મોનોકિની પહેરેલી જોવા મળી
આ ફોટામાં નિક્કી તંબોલી બ્લેક કલરની મોનોકિની  પહેરેલી જોવા મળે છે. અભિનેત્રી તેન પહેરી જમીન પર બેઠેલી છે અને કિલર પોઝ આપી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube