Birthday Special: આ વીડિયામાં છૂપાયેલો છે 52 વર્ષના અક્ષયનો ફિટનેસ મંત્ર

અક્ષય કુમારને બોલીવુડનો ખેલાડી કેમ કહેવામાં આવે છે? ક્યારેય વિચાર્યું છે... હંમેશા લોકો આ વિચારતા હશે કે 1992માં આવેલી ફિલ્મ ‘ખિલાડી’થી તેમને આ નામ મળ્યું છે. પરંતુ અક્ષયે તેની આ ઓળખ અત્યાર સુધી સફળ રાખી છે
નવી દિલ્હી: અક્ષય કુમારને બોલીવુડનો ખેલાડી કેમ કહેવામાં આવે છે? ક્યારેય વિચાર્યું છે... હંમેશા લોકો આ વિચારતા હશે કે 1992માં આવેલી ફિલ્મ ‘ખિલાડી’થી તેમને આ નામ મળ્યું છે. પરંતુ અક્ષયે તેની આ ઓળખ અત્યાર સુધી સફળ રાખી છે. 1992થી લઇને અત્યાર સુધીની તેમની લગભગ ફિલ્મોમાં અક્ષયને એક ખેલાડીના રૂપમાં જોવા મળ્યો છે. જે રીતે એક ખેલાડીની ફિટનેસ આપણને રમતના મેદનામાં જોવા મળે છે, એ જ રીતે અક્ષયની ફિટનેસ આપણને તેમની ફિલ્મોમાં જોવા મળે છે.
આ પણ વાંચો:- વધી રહી છે સારા અને સુશાંતની દુશ્મની, આ છે લેટેસ્ટ પુરાવો
OMG ! જ્યારે કાર્તિક આર્યને પોતાની હિરોઇન પર ઉઠાવી દીધો હાથ
આ હિરોઇને ટીવી ઇન્ડસ્ટ્રીમાં મચાવી દીધી છે જબરદસ્ત હલચલ કારણ કે...
આમિર ખાનની બે સુપરહીટ ફિલ્મમાં શાનદાર રોલ કરનાર કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું નિધન
બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...