ઝી બ્યૂરો, અમદાવાદઃ TVનો ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) 12 વર્ષથી લોકોનો પસંદગીનો શો છે. શો માં સમયની સાથે કેટલાય પાત્રો બદલાયા. આ  TV શો થી Mtv Splitsvilla 12 ફેમ આરાધના શર્મા પણ ચર્ચામાં રહી છે. આરાધના રિયલ લાઈફમાં એકદમ બિન્દાસ્ત છે. આરાધનાનું ફિગર જોઈને ભલભલા ચક્કર ખાઈ જાય છે. તારક મહેતા સીરિયલમાં આ સેક્સી ગર્લની એન્ટ્રી થયા પછી ઘણાં લોકો તો સ્પેશિયલ આરાધનાનું હોટ ફિગર જોવા માટે ટીવી સામે બેસી રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!


આરાધના એકદમ બોલ્ડ સ્વભાવની છોકરી છે. તેને ફ્રી લાઈફ જીવવાની આદત છે. તે કોઈના દબાવમાં આવીને પણ કોઈ કામ કરતી નથી. અને તેને જે કરવું હોય જે તેના મનમાં આવે તે જ કામ કરે છે. એક ઈન્ટરવ્યૂમાં આરાધનાએ કહ્યું કે તે પોતાના એક Random Boyfriend ની સાથે ડેટ પર ગઈ હતી ત્યારે તેનો Boyfriend શારીરિક સબંધ બનાવવાની જીદ કરવા લાગ્યો.કિસ કરવા લાગ્યો. જબરદસ્તી બાથમાં લેવા લાગ્યો ત્યારે એક્ટર્સે તેને ઝાટકીને NO કહ્યું.
 


વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!
 


આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા
 


ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube