નવી દિલ્હી: અલાયા એફ (Alaya F)ની માત અને અભિનેત્રી પૂજા બેદી (Pooja Bedi)પોતાના બિંદાસ અંદાજ માટે જાણિતી છે. તો બીજી તરફ તેમની પુત્રીએ પણ જણાવ્યું કે તે બોલ્ડનેસના મામલે પોતાની માતા પર ગઇ છે. બોલીવુડ એક્ટ્રેસ અલાયા એફ (Alaya F)એ શનિવારે પોતાનો 23મો જન્મદિવસ એકદમ અલગ અંદાજમાં સેલિબ્રેટ કર્યો. તેમણે આ સેલિબ્રેશનની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરીને લોકોને દિલની ધડકનો વધારી દીધી છે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube