મુંબઇ: સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર ખુબ જ વાયરલ (Viral) થઈ રહી છે. આ તસવીરને એક વખતમાં જોઈને આપને અંદાજો નહીં આવી શકે આ તસવીરમાં કોનો ચહેરો છે. જો અગર હું એમ કહું કે આ ખતરનાક ચહેરાની પાછળ બૉલીવુડની ગ્લેમરસ અને ખુબસુરત હસીના છે તો આપને શોક જરૂરથી લાગશે. આ તસવીર સ્ટાઈલ ડીવા શિલ્પા શેટ્ટી કુંદ્રા (Shilpa Shetty) ની છે, જે આપને ડરવા પર મજબૂર કરી દેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube