નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસેસના લગ્નમાં સૌથી વધારે ચર્ચા તેના લહેંગા અને ઘરેણાની થતી હોય છે. ફિલ્મી ફેંસ પોતાની ફેવરિટ એક્ટ્રેસના લગ્ન સાથે જોડાયેલી તમામ નાની વાત જાણવા માગે છે. જેમ કે, બોલીવુડની કઈ એક્ટ્રેસે પોતાના લગ્નમાં કઈ ડિઝાનરના લહેંગા પહેર્યા હતા. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કઈ  એક્ટ્રેસે પોતાના લગ્નમાં કેટલો મોંઘો લહેંગા પહેર્યા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ત્રીઓની લગ્નની ન્યૂનતમ વય મર્યાદા 18થી વધારીને 21 વર્ષ થશે, કેબિનેટથી પ્રસ્તાવ પાસ

દીપિકા પાદુકોણ-
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન તમામ માટે એક સરપ્રાઈઝ જેમ જ હતા. દીપિકાએ પોતાના લગ્નમાં સબ્યાસાચીનો ડિઝાઈન કરેલ લહેંગા પહેર્યો હતા. દીપિકા તેમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. દીપિકાએ પહેરેલા લહેંગાની કિંમત લગભગ 13 લાખ રૂપિયાની આસપાસ હતી.


 


13 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, કઈ રીતે ભારત સામે ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન? કઈ રીતે થયો બાંગ્લાદેશનો જન્મ?

અનુષ્કા શર્મા-
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન ખુબ જ સિક્રેટ રીતે થયા. અનુષ્કાના લગ્નમાં વેડિંગ લહેંગા સબ્યાસાચીએ ડિઝાઈન કર્યો હતો. પિંક કલરના લહેંગામાં અનુષ્કા એકદમ પરી જેવી દેખાતી હતી.  એક્ટ્રેસે પોતાના લગ્નમાં 30 લાખ રૂપિયાનો લહેંગો પહેર્યો હતો. 


 


પ્રધાનમંત્રીની એક તસવીરે બધાને ચોંકાવ્યાં! દુનિયા જેને સલામ કરે છે એવા PM મોદી આ દિવ્યાંગ મહિલાને કેમ લાગ્યા પગે?

Maruti Suzuki વેગનઆર ઈલેક્ટ્રિક માર્કેટમાં આવતા જ લગાવી દેશે આગ, બધાની હવા થઈ જશે ટાઈટ!

દિલ પર હાથ દઈને કહેજો...રાજ કપૂરની ફિલ્મમાં એવું તો શું બતાવતા? કેમ લોકો વારે વારે જોતા હતા એકની એક ફિલ્મ?

Katrina અને Vicky ના લગ્નમાં છુપાઈને ગયા હતા Salman અને Ranbir! તસવીરો જોઈ નહીં થાય વિશ્વાસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube