પટનાઃ Bhojpuri Urfi Javed: ભોજપુરી સિનેમા હવે ભારતની સરહદો છોડીને વિશ્વના ઘણા દેશોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. ભોજપુરી સિનેમાના દર્શકોની સંખ્યા મોટી છે. માત્ર દેશમાં જ નહીં, લગભગ 40 કરોડના દર્શકો સાથે ઘણી વિદેશી અભિનેત્રીઓએ પણ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું છે. એક સમયે ભોજપુરી અભિનેત્રીઓને તેમની ફિટનેસ અને ફિગરના કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે એવું નથી. ઉર્ફી જાવેદ પોતાના બોલ્ડ અંદાજને કારણે ખુબ જાણીતી છે. તેણે સોશિયલ મીડિયા પર પણ ઢગલાબંધ એવા વીડિયો પોસ્ટ કરેલાં છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube