નવી દિલ્હીઃ ફેશન, ટીવી અને ફિલ્મી દુનિયામાં ટકી રહેવા માટે તમારે અભિનેત્રીઓ બધુ જ કરી છુટવા તૈયાર થઈ જાય છે. એ હદ સુધી કે તે પોતાની જાતને પણ ડાયરેક્ટર હોય કે હીરો હોય કે પછી એમના સુધી પહોંચાડનારાને સોંપી દે છે. એટલું નહીં આ ગ્લેમર વર્લ્ડમાં ટકી રહેવા માટે હીરોઈનોએ પોતાના બોલ્ડ વીડિયો અને ફોટો પણ હંમેશા સોશિયલ મીડિયામાં શેર કરીને ચર્ચામાં રહેવું પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારણકે, અહીં કહેવાય છેકે, જો દિખતા હૈ વોહી બિકતા હૈ. ત્યારે આ બધાની વચ્ચે ઉલ્લુ વેબ સિરિઝની બોલ્ડ હીરોઈનની સૌથી બોલ્ડ તસવીરો વાયરલ થઈ છે. જેમાં આ અભિનેત્રીએ બધા કપડા કાઢીને કરાવી દીધું ફોટો શૂટ. કપડા કાઢીને કરાવેલાં ફોટો અને વીડિયો શૂટમાં હીરોઈને કંઈ જ નથી પહેર્યું. ફક્ત પોતાના વાળથી શરૂર ઢાંકવાનો કર્યો છે પ્રયાસ.


શું છે ઉલ્લુ એપ?
ઉલ્લુ એપ બોલ્ડ વેબ સિરીઝ માટે પ્રખ્યાત છે અને આ એપ પરની લગભગ તમામ સિરીઝ બોલ્ડ સીન્સથી ભરેલી છે પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી 'પલંગ તોડ: બેટા આશિક ઔર બાપ આયશ' એ વેબ સિરીઝની દુનિયામાં હલચલ મચાવી દીધી છે.


અદિતિએ ખાનગીમાં જ જોવી પડે તેવી તસવીરો જાહેરમાં શેર કરી દીધી છે. અદિતિ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ માત્ર બોલ્ડ અને નેકેડ તસવીરોથી ભરેલું છે. એડલ્ટ સિરીઝ કર્યા પછી, અદિતિએ સોશિયલ મીડિયા પર એવી તસવીરો શેર કરી છે જેને ફક્ત ખાનગીમાં જ જોવી પડે તેવી છે. 


Ullu Seriesની હોટ સ્ટાર અદિતિ કોહલીએ બધા કપડાં ઉતારીને ફક્ત વાળથી શરીર ઢાંકવાના કેટલાક ફોટા શેર કરીને કાળઝાળ ગરમીમાં તાપમાન વધુ ગરમ કરી દીધું છે. Ullu Seriesની હોટ સ્ટાર અદિતિ કોહલીએ આ ફોટો શૂટમાં તમામ હદ પાર કરી દીધી છે. હીરોઈને પોતાના બધા કપડાં ઉતારીને ફક્ત વાળથી શરીર ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. Ullu Seriesની હોટ સ્ટાર અદિતિ કોહલી બોલ્ડ સીન આપવામાં નંબર વન છે તેણે હવે રિલ્સ લાઈફની બહાર પણ બોલ્ડ અને નેક્ડ તસવીરો શેર કરીને ચકચાર મચાવી છે. 


હીરોઈને કેમેરા સામે કાઢી નાંખ્યા બધા જ કપડાંઃ
અદિતિ કોહલીએ આ સિરીઝમાં ઢગલાબંધ ઈન્ટિમેટ સીન આપ્યા છે. જોકે, સ્ક્રીન પર જ નહીં અદિતિ રિયલ લાઈફમાં પણ એટલી જ બોલ્ડ છે.  હાલ તેણે એકદમ ન્યૂડ ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેમાં તેણે વાળની મદદથી પોતાનું શરીર ઢાંકી રાખ્યું છે. તસવીરો સાથે તેણે કેપ્શન લખ્યું છે, "મારા વાળ સાથે રમો, મારા હૃદય સાથે નહીં. 


કોઈએ કહ્યું ફોટામાંથી વાળ તો હટાવોઃ
અદિતિની બોલ્ડ તસવીરો સામે આવતાં સોશિયલ મીડિયાનો પારો હાઈ થઈ ગયો હતો. એકે લખ્યું, "હોટી. બીજાએ કહ્યું કે વાળ તો હટાવો. ઘણાએ તેની બેશરમ ગણાવી.