Bollywood ના આ ફોટોશૂટ જોઈ તમે કહેશો કે આ શું? પોતાની ભૂલ પર એ કલાકારો પણ હવે પસ્તાય છે!
નવી દિલ્લીઃ એવું કહેવું ખોટું નહીં હોય કે 90ના દાયકામાં બોલિવૂડમાં જ્યારે નવો ફેશન ટ્રેન્ડ સેટ થઈ રહ્યો હતો ત્યારે અનેક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા હતા. જોકે આ તમામ એક્સપેરિમેન્ટ ફિલ્મના ડાયરેક્ટરને ખુબ કામ લાગ્યા છે એટલુ જ નહીં પણ એ વખતના કેટલાક અખતરાં આજે લોકોને ખુબ પસંદ આવી રહ્યાં છે...અક્ષય કુમારથી લઈને કરિશ્મા કપૂર સુધી, 90ના દશકના બોલિવૂડ સેલેબ્સના આ ક્રેઝી ફોટોશૂટ તમને ચોક્કસ જ ગમશે. જરા જોઈ લો.
અક્ષય કુમાર-
આ તસ્વીરમાં અક્ષય અને સૈફને જ જોઈ લો..શરીર એક પણ કપડું નહીં, માત્ર એક પત્તાને પકડીને ડાન્સ કરી રહ્યાં છે.
જેકી શ્રોફ-
જેકી શ્રોફની આ તસ્વીર ભાગ્યે જ કોઈએ જોઈ હશે. જ્યાં તેઓ પોતાના અંગ છુપાવીને ઉભા છે.
કરિશ્મા કપૂર-
કરિશ્મા અને અક્ષય ખન્નાની આ તસ્વીર માટે કોઈ શબ્દ નથી.
ચંકી પાંડે-
આ યાદીમાં આખરી પાસ્તા પણ સામેલ છે, અંડરવેર પહેરીને ચંકીએ પણ કરાવી ફોટોશૂટ
માધૂરી દીક્ષિત-
સવાલ એ થાય, આખરે માધૂરી અને મિથૂન દા કરી શું રહ્યાં છે?