Bollywood Life Awards 2022: બોલીવુડ લાઇફ એવોર્ડની ધમાકેદાર શરૂઆત, ફેન્સે પોતાના મનપસંદ સ્ટાર્સ માટે કર્યા વોટ
Bollywood Life Awards 2022: બોલીવુડ લાઇફ એવોર્ડ 2022ને લઇને લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા અને તેમની આતુરતા ખતમ થઇ જશે. એવોર્ડ ફંક્શન 25 માર્ચ એટલે કે શુક્રવાર થઇ ગયો છે. આ ત્રીજી તક છે જ્યારે એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. આ એક એવો મંચ છે જ્યાં મનોરંજન જગતના સ્ટારને સન્માનિત કરવામાં આવે છે.
Bollywood Life Awards 2022: બોલીવુડ લાઇફ એવોર્ડ 2022ને લઇને લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા અને તેમની આતુરતા ખતમ થઇ જશે. એવોર્ડ ફંક્શન 25 માર્ચ એટલે કે શુક્રવાર થઇ ગયો છે. આ ત્રીજી તક છે જ્યારે એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. આ એક એવો મંચ છે જ્યાં મનોરંજન જગતના સ્ટારને સન્માનિત કરવામાં આવે છે. ફેન્સે પોતાની મનપસંદ કેટેગરીમાં નોમિનેટ કર્યા અને વોટ કર્યા છે. બોલીવુડ લાઇફ એવોર્ડ 2022 દરમિયાન 50 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. એન્ટરટેનમેન્ટ સાથે જોડાયેલી તમામ કેટેગરી જેવા જેમ કે બોલીવુડ, ટીવી, સાઉથ સિનેમા, ભોજપુરી, ઓટીટી અને સોશિયલ મીડિયામાં એવોર્ડ આપવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube