Pankaj Udhas Passed Away: રાજકોટમાં જન્મેલા સુપ્રસિદ્ધ ગઝલકારનું નિધન, 72 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Pankaj Udhas Passed Away: લાંબા સમયથી બીમાર હતા ગઝલ ગાયક પંકજ ઉધાસ. ગાયકે બીમારીની સારવાર દરમિયાન જ આજે આ દુનિયાને અલવિદા કર્યું. ચાહકોમાં શોકની લાગણી.